ગુજરાત પોલીસ સતત સેવા ધનસુરા પોલીસની સ્ટેશન નિર્માણના 24 વર્ષ પૂર્ણ થયા.
ગુજરાત પોલીસ સતત સેવા સલામતી અને સુરક્ષા નું કાર્ય કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા પોલીસ સ્ટેશન નું નિર્માણ થતાં આજે 24 વર્ષ પૂર્ણ થયા.સતત ધનસુરા તાલુકા ના નાગરિકો માટે સતત સેવા ,સમર્પણ અને સુરક્ષા ની મહેક ફેલાવતા 24 વર્ષ પૂર્ણ કરતા આજે પોલીસ સ્ટેશન માં કાર્ય કરતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપિકા બહેન પ્રજાપતિ તેમજ કર્મચારીઓ ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.