માળીયા હાટીના ઈસ્માઈલી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે - At This Time

માળીયા હાટીના ઈસ્માઈલી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


માળીયા હાટીના ઈસ્માઈલી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
ઈસ્માઈલી સિવિક ઈન્ડિયા દ્રારા આગામી ૧૫ ઓગષ્ટ ૨૦૨૪ નાં આપણા ભારત દેશ નાં ૭૮માં સ્વતંત્રતા દિવસ નિમિતે ચિત્રાવડ,માળીયા,લઠોદ્દા, શેરગઢ અને સાંગોડ્રા ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજી દ્રારા અત્યારે અકલ્પિત શોધ કરવામા આવી હોવા છતા માનવ રક્ત નો આજ દિન સુધી કોઈ વિકલ્પ શોથી શકયા નથી. એટલે જ જયારે પણ માનવીને રક્ત ની જરૂર પડે ત્યારે એક માનવી નુ જ રક્ત શડાની શકાય અને એટલે જ જરૂરી છે રક્તદાન....
સમય અને સ્થળ
૧૫ ઓગષ્ટ ૨૦૨૪, ગુરૂવાર સવારે ૧૦:૦૦ થી ૧:00 અલીસાબાગ, બસ સ્ટેન્ડની બાજુમાં, ગામઃમાળીયા (હાટીનાં)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image