પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજ ખાતે યોગ સાધકોનો ત્રીજો દીક્ષાત સમારંભ યોજાયો
દેશ માટેની ત્યાગ સમર્પણ ની ભાવના એજ સાચી દેશ ભક્તિ છે :ડૉ વિરમભાઈ ગોઢાણીયા
સ્વામી વિવેકાનંદ જ્યંતી
ઉજવણી અંતર્ગત ગોઢાણીયા કોલેજોમાં નિશુલ્ક યોગ પ્રશિક્ષણ આપવા “શાળા જોડો “ દોડનું આયોજન
ગોસા(ઘેડ)તા. ૧૫/૦૧/૨૫
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સલગ્ન શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સાંચાલિત પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા યોગા કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા પોરબંદર ના યોગ સાધકોનો ત્રીજો દીક્ષાત સમારોહ નું સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી સાથે નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તેમજ ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા યોગ પ્રશિક્ષણ નિઃશુલ્ક આપવા ની પ્રતિજ્ઞા સાથે શાળા જોડો દોડનું પ્રસ્થાનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.સમગ્ર દેશમાં ૧૨મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી યુવા સપ્તાહની ઉજવણી નું આયોજન કરવામાં આવે છે તેના ભાગ રૂપે ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ દિન ઉજવણી સાથે યોગા કોલેજ ના યોગ સાધકોના ત્રીજા દીક્ષાત સમારંભનું પણ આયોજન કરવા માં આવેલ હતું
શરૂઆતમાં યોગ સાધકો ભક્તિબેન પટેલ, ગુંજલબેન ઉનડકટ અને ચંદ્રિકા બેન જાદવ દ્વારા મહાનુભાવો ને કપાળમાં કુમકુમ તિલક કરી યોગનું પુસ્તક આપી અભવાદન કર્યું હતું બાદ ગોઢાણીયા યોગા કોલેજના કો-ઓરડીનેટર જીવા ભાઈ ખૂંટી એ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદની જન્મ દિન સમગ્ર ભારત પ્રતિવર્ષ યુવા સપ્તાહ દિન તરીકે ઉજવવાનું આયોજન કરે છે ત્યારે યોગા કોલેજના સાધકોનો ત્રીજા દીક્ષાત સમારંભનુંઆયોજન કરવા માં આવેલ છે. અને પોરબંદર જિલ્લા ની વિવિધ શાળા ઓમા નિ:શુલ્ક યોગ કોલેજ દ્વારા ની શુલ્ક યોગ પ્રશિક્ષણ આપવા ના સંકલ્પ સાથે“શાળા જોડો દોડ" સાથે યુવા પેઢીને જાગૃત કરવા યુવાનો ને સ્વામી વિવેકાનંદ ના આદર્શ અને શક્તિદાયી વિચારો થી માહિતગાર કરાશે તેમણે આ વિગતો પ્રસ્તુત કરી ને સૌ મહાનુભાવો ને આવકાર્યા હતા
આ અવસરે ગોઢાણીયા મહિલા કોલેજ ના ઓડિટરીયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માં જાણીતા આર્ય વીર ક્ર્ષ્ણકાંત પંડિત દ્વારા વેદ કાલીન ઋચા નું ગાન કરાયા બાદ સ્વામી વિવેકાનંદની છબી ને પુષ્પાજલિ કરીને ટ્રષ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયાએ છાત્રાઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુંકે, યોગ કોલેજ દ્વારા“શાળા જોડો દોડ અભિયાન" સાથે વિવિધ શાળાઓ સુધી શાળા એ શાળાએ યોગ શિક્ષણ લઈ જવાના આયોજનને બિરદાવ્યું હતું.અને કહ્યું હતું કે, ૩૯વર્ષે નું જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ રાષ્ટ્ર્ર ને સમર્પિત હતાં રાષ્ટ્ર્ર વાદનો અર્થ એટલે કે “વસુ દૈવ કુટુંબ કમ “ છે દેશ માટે ની સમ ર્પણ અને ત્યાગ ભાવનાની સાધના એજ સાચી દેશ ભક્તિ છે તેમણે યોગ સાધકોને યોગ કોલેજ માંથી મેળવેલ શિક્ષણ નો ઉપયોગ રાષ્ટ્ર્રના કલ્યાણમાં કરવાનો અનુરોધ કરી પોરબંદર ના શ્રી રામ ક્ર્ષ્ણ મેમોરિયલ ની લાઈબ્રેરી નો ઉપયોગ કરી જ્યંતીની ઉજવણી “જ્ઞા્નોત્સવ” તરીકે કરવાની શીખ આપી હતી
આ પ્રસંગે લંડનથી પધારેલ ટ્રષ્ટિ શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા એ સિસ્ટર નિવિદિતા ની રાષ્ટ્ર ભક્તિ અને સ્ત્રી સશક્તિકરણ નો ઉલ્લેખ કરી તેમના આદેશો અને વિચારોને અપનાવી શિક્ષણ ને મજબૂત બનાવી પોતાની જાતને અપગ્રેડ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડા એ દિવ્યાંગ રમત વીર અરુણીમાં સિન્હા નું દીકરીઓને પ્રેરક ઉદારણ આપી જણાવ્યું હતું કે જયારે અરૂણીમા સિન્હાનું ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ લૂંટારુ એ ચાલુ ટ્રેનમાંથી લૂંટી ટ્રેનમાંથી બહાર ફેંકી દેતા ટ્રેનના ટ્રેક પર એક પગ કપાઈ ગયો હતો. તેમણે એવ રેસ્ટ શિખર સર કરવા કૃત્રિમ પગ લેવા સાત લાખની રકમ ભેગી કરી પણ તેમાં ૭૦ હજારની રકમ બાકી હતી ૨૦૧૩માં સુભાષચંદ્ર બોઝ જ્યંતી એ વડોદરા રામ કૃષ્ણ મેમોરિયલ ના સેક્રેટરી નિખેલેશ્વરાનંદજી એ ૭૦ હજાર આપીને સ્વામી વિવેકાનંદ ના શક્તિદાય વિચારો આપતાં તેઓ એ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.સ્વામી વિવેકાનંદ ના શક્તિ ડાઇ વિચારો નાની બુકલેટ વાંચવા ની સલાહ આપી હતી
આ તકે કોલેજના પ્રથમ સ્થાને આવેલ નિકિતાબેન કોટીયા , દ્વિતીય સ્થાને આવેલ મનીષાબેન પંડિત અને તૃતીય સ્થાને શ્રી ડૉ શાંતિબેન સીડાનું તેમજ ગોઢાણીયા બી. એડ કોલેજ ના ગ્રન્થપાલ અને વિવિધ અખ બારમા લેખો લખનાર જાગૃતિ બેન કારિયાનું જી -સેટ પરીક્ષા પાસ કરવા બદલ ડૉ વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે શાલ ઓઢાડી સન્માન તેમજ કોલેજ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબરે પ્રાપ્ત કારનાર યોગ સાધકોને નું પણ મોમેટો અને યોગ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતાં.
જિલ્લામાં બેનમૂન યોગ શિક્ષણ આપનાર જિલ્લા યોગ કોચ ખીમભાઇ મારું,હર્ષાબેન દાસા, હાર્દિકભાઈ તન્ના,રાજેશ ભાઈ કક્ક્ડ,ગોરધનભાઈ ચાવડા, નફીસાબેન ધાનાણી, જયનભાઈ જોશી, નું પણ આ તકે મેડલ સાથે ઉષમાં વસ્ત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
કોલેજ ના યોગ સાધક વિદ્યાર્થી પ્રતાપ ભાઈ ભૂતિયા અને શ્રી મનીષાબેન પંડિત ,એ કોલેજના સંસ્મરણો વાગોળી ઉમદા વ્યક્તિત્વ ઘડવા બદલ ઋણ સ્વીકાર કરી નિ:શુલ્ક યોગની પ્રવુતિ માં જોડાવા આહવન કર્યું હતું
કોલેજ ના યોગ સાધક અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ રાજભાઈ દુબલ એ સૂર્ય નમસ્કાર કરી સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતાં.તેમજ કોલેજ ના યોગ સાધક અશોકભાઈ નંદાણીયા એ યોગ ગરબો પ્રસ્તુત કરી તેમાં સૌને જોડી યોગ મય વાતાવરણ બનાવ્યું હતું
આ અવસરે સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મ જ્યંતીની ઉજવણી ના ભાગ રૂપે ટ્રષ્ટ ના પ્રમુખ ડૉ વિરમ ભાઈ ગોઢાણીયા ની પ્રેરણા થકી અને ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેકર ડૉ ઈશ્વરભાઈ ભરડા ના માર્ગદર્શન હેઠળ યોગા કોલેજ દ્વારા કોરડીનેટર જીવાભાઈ ખૂંટી, જિલ્લા યોગ કોચ રાષ્ટ્ર્ર નો શ્રેષ્ઠ એવોર્ડ મેળવનાર ખીમભાઇ મારૂ ના નેતૃત્વમાં ત્રણ વર્ષે સુધી ચાલનારા આ પ્રકલ્પ -પ્રોજેક્ટ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમા માં કન્યા કેળવણી, યોગ શિક્ષણ. પ્રાકૃતિક ખેતી,પર્યાવરણ માં વૃક્ષારોપણ, આયુર્વેદિક , વ્યસન મુક્તિ, ગો સવર્ધન, વિષયો પર નિ શુલ્ક તાલીમ આપશે આ “શાળા જોડો અભિયાન દોડ” નું પ્રસ્થાન મહાનુભાવો નિ ઉપસ્થિમાં કરવા માં આવેલ હતું
આ ત્રીજા યોગા કોલેજ ના દીક્ષાત સમારોહ અવસરે ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રષ્ટિ ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તાબેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા,ભરતભાઈ વિસાણા સહીતના ટ્રષ્ટ ગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ સાધક ભાવિશાબેન રાતડીયા એ સંભાળ્યું હતું અને આભાર વિધિ કોલેજ ના પ્રોફેસર ડૉ જયશ્રીબેન પરમારે કરી હતી
પોરબંદર ની ગોઢાણીયા મહિલા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ કેતન ભાઈ શાહના સબળ નેતૃત્વ માં યોજાયેલઆ યોગા કોલેજ ના ત્રીજા દીક્ષાત સમારોહમાં ગોઢાણીયા કન્યા છાત્રાલય ના એડ મિનિસ્ટ્રેટર કિરણબેન ખૂંટી, ગૃહમતા વાલીબેન, ટ્રષ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, બી. એડ કોલેજ ના ગ્રન્થપાલ જાગૃતિબેન કારિયા.ઓફિસ મહિલા કોલેજ ના ઓફિસ સુપ્રીટેન્ડેટ ભાવેશભાઈ મોઢા,એકાઉન્ટન્ટ વિજય ભાઈથાનકી,સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ દાસા સહીત ભૂત પૂર્વ છાંત્રો સહીત યોગા સાધકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં
રિપોર્ટર :-વિરમભાઈ કે
આગઠ જેમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા યોગ પ્રશિક્ષણ નિઃશુલ્ક આપવા ની પ્રતિજ્ઞા સાથે શાળા જોડો દોડ ને પ્રસ્થાન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.સમગ્ર દેશમાં ૧૨મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી યુવા સપ્તાહની ઉજવણી નું આયોજન કરવામાં આવે છે તેના ભાગ રૂપે ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ દિન ઉજવણી સાથે યોગા કોલેજ ના યોગ સાધકોના ત્રીજા દીક્ષાત સમારંભનું પણ આયોજન કરવા માં આવેલ હતું
શરૂઆતમાં યોગ સાધકો ભક્તિબેન પટેલ, ગુંજલબેન ઉનડકટ અને ચંદ્રિકા બેન જાદવ દ્વારા મહાનુભાવો ને કપાળમાં કુમકુમ તિલક કરી યોગનું પુસ્તક આપી અભવાદન કર્યું હતું બાદ ગોઢાણીયા યોગા કોલેજના કો-ઓરડીનેટર જીવા ભાઈ ખૂંટી એ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદની જન્મ દિન સમગ્ર ભારત પ્રતિવર્ષ યુવા સપ્તાહ દિન તરીકે ઉજવવાનું આયોજન કરે છે ત્યારે યોગા કોલેજના સાધકોનો ત્રીજા દીક્ષાત સમારંભનુંઆયોજન કરવા માં આવેલ છે. અને પોરબંદર જિલ્લા ની વિવિધ શાળા ઓમા નિ:શુલ્ક યોગ કોલેજ દ્વારા ની શુલ્ક યોગ પ્રશિક્ષણ આપવા ના સંકલ્પ સાથે“શાળા જોડો દોડ" સાથે યુવા પેઢીને જાગૃત કરવા યુવાનો ને સ્વામી વિવેકાનંદ ના આદર્શ અને શક્તિદાયી વિચારો થી માહિતગાર કરાશે તેમણે આ વિગતો પ્રસ્તુત કરી ને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા
આ અવસરે ગોઢાણીયા મહિલા કોલેજ ના ઓડિટરીયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માં જાણીતા આર્ય વીર ક્ર્ષ્ણકાંત પંડિત દ્વારા વેદ કાલીન ઋષાનું ગાન કરાયા બાદ સ્વામી વિવેકાનંદની છબીને પુષ્પાજલિ કરીને ટ્રષ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયાએ છાત્રાઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુંકે, યોગ કોલેજ દ્વારા“શાળા જોડો દોડ અભિયાન" સાથે વિવિધ શાળાઓ સુધી શાળા એ શાળાએ યોગ શિક્ષણ લઈ જવાના આયોજનને બિરદાવ્યું હતું.અને કહ્યું હતું કે, ૩૯વર્ષે નું જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ રાષ્ટ્ર્ર ને સમર્પિત હતાં રાષ્ટ્ર્ર વાદનો અર્થ એટલે કે “વસુ દૈવ કુટુંબ કમ “ છે દેશ માટે ની સમર્પણ અને ત્યાગ ભાવનાની સાધના એજ સાચી દેશ ભક્તિ છે તેમણે યોગ સાધકોને યોગ કોલેજ માંથી મેળવેલ શિક્ષણ નો ઉપયોગ રાષ્ટ્ર્રના કલ્યાણમાં કરવાનો અનુરોધ કરી પોરબંદર ના શ્રી રામ ક્ર્ષ્ણ મેમોરિયલ ની લાઈબ્રેરી નો ઉપયોગ કરી જ્યંતીની ઉજવણી “જ્ઞા્નોત્સવ” તરીકે કરવાની શીખ આપી હતી
આ પ્રસંગે લંડનથી પધારેલ ટ્રષ્ટિ શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા એ સિસ્ટર નિવિદિતાની રાષ્ટ્ર ભક્તિ અને સ્ત્રી સશક્તિકરણનો ઉલ્લેખ કરી તેમના આદેશો અને વિચારોને અપનાવી શિક્ષણ ને મજબૂત બનાવી પોતાની જાતને અપગ્રેડ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડા એ દિવ્યાંગ રમત વીર અરુણીમાં સિન્હા નું દીકરીઓને પ્રેરક ઉદારણ આપી જણાવ્યું હતું કે જયારે અરૂણીમા સિન્હાનું ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ લૂંટારુ એ ચાલુ ટ્રેનમાંથી લૂંટી ટ્રેનમાંથી બહાર ફેંકી દેતા ટ્રેનના ટ્રેક પર એક પગ કપાઈ ગયો હતો. તેમણે એવ રેસ્ટ શિખર સર કરવા કૃત્રિમ પગ લેવા સાત લાખની રકમ ભેગી કરી પણ તેમાં ૭૦ હજારની રકમ બાકી હતી ૨૦૧૩માં સુભાષચંદ્ર બોઝ જ્યંતીએ વડોદરા રામ કૃષ્ણ મેમોરિયલ ના સેક્રેટરી નિખેલેશ્વરાનંદજી એ ૭૦ હજાર આપીને સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારો આપતાં તેઓ એ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારો નાની બુકલેટ વાંચવાની સલાહ આપી હતી
આ તકે કોલેજના પ્રથમ સ્થાને આવેલ નિકિતાબેન કોટીયા , દ્વિતીય સ્થાને આવેલ મનીષાબેન પંડિત અને તૃતીય સ્થાને શ્રી ડૉ શાંતિબેન સીડાનું તેમજ ગોઢાણીયા બી.એડ.કોલેજ ના ગ્રન્થપાલ અને વિવિધ અખ બારમા લેખો લખનાર જાગૃતિ બેન કારિયાનું જી -સેટ પરીક્ષા પાસ કરવા બદલ ડૉ વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે શાલ ઓઢાડી સન્માન તેમજ કોલેજ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબરે પ્રાપ્ત કારનાર યોગ સાધકોને નું પણ મોમેટો અને યોગ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતાં.
જિલ્લામાં બેનમૂન યોગ શિક્ષણ આપનાર જિલ્લા યોગ કોચ ખીમભાઇ મારું,હર્ષાબેન દાસા, હાર્દિકભાઈ તન્ના,રાજેશ ભાઈ કક્ક્ડ,ગોરધનભાઈ ચાવડા, નફીસાબેન ધાનાણી, જયનભાઈ જોશીનું પણ આ તકે મેડલ સાથે ઉષમાં વસ્ત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
કોલેજ ના યોગ સાધક વિદ્યાર્થી પ્રતાપભાઈ ભૂતિયા અને મનીષાબેન પંડિતએ કોલેજના સંસ્મરણો વાગોળી ઉમદા વ્યક્તિત્વ ઘડવા બદલ ઋણ સ્વીકાર કરી નિ:શુલ્ક યોગની પ્રવુતિ માં જોડાવા આહવન કર્યું હતું
કોલેજ ના યોગ સાધક અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ રાજભાઈ દુબલ એ સૂર્ય નમસ્કાર કરી સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતાં.તેમજ કોલેજ ના યોગ સાધક અશોકભાઈ નંદાણીયા એ યોગ ગરબો પ્રસ્તુત કરી તેમાં સૌને જોડી યોગ મય વાતાવરણ બનાવ્યું હતું
આ અવસરે સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મ જ્યંતીની ઉજવણી ના ભાગ રૂપે ટ્રષ્ટ ના પ્રમુખ ડૉ વિરમ ભાઈ ગોઢાણીયા ની પ્રેરણા થકી અને ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેકર ડૉ ઈશ્વરભાઈ ભરડા ના માર્ગદર્શન હેઠળ યોગા કોલેજ દ્વારા કોઓર્ડીનેટર જીવાભાઈ ખૂંટી, જિલ્લા યોગ કોચ રાષ્ટ્ર્રનો શ્રેષ્ઠ એવોર્ડ મેળવનાર ખીમભાઇ મારૂ ના નેતૃત્વમાં ત્રણ વર્ષે સુધી ચાલનારા આ પ્રકલ્પ -પ્રોજેક્ટ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમા માં કન્યા કેળવણી, યોગ શિક્ષણ. પ્રાકૃતિક ખેતી,પર્યાવરણ માં વૃક્ષારોપણ, આયુર્વેદિક,વ્યસન મુક્તિ, ગો સવર્ધન, વિષયો પર નિ શુલ્ક તાલીમ આપશે “શાળા જોડો અભિયાન દોડ” નું પ્રસ્થાન મહાનુભાવોનિ ઉપસ્થિમાં કરવા માં આવેલ હતું
આ ત્રીજા યોગા કોલેજ ના દીક્ષાત સમારોહ અવસરે ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રષ્ટિ ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તાબેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા,ભરતભાઈ વિસાણા સહીતના ટ્રષ્ટ ગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદર ની ગોઢાણીયા મહિલા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ કેતન ભાઈ શાહના સબળ નેતૃત્વ માં યોજાયેલઆ યોગા કોલેજ ના ત્રીજા દીક્ષાત સમારોહમાં ગોઢાણીયા કન્યા છાત્રાલયના એડ મિનિસ્ટ્રેટર કિરણબેન ખૂંટી, ગૃહમાતા વાલીબેન, ટ્રષ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, બી. એડ કોલેજના ગ્રન્થપાલ જાગૃતિબેન કારિયા.ઓફિસ મહિલા કોલેજના ઓફિસ સુપ્રીટેન્ડેટ ભાવેશભાઈ મોઢા,એકાઉન્ટન્ટ વિજય ભાઈ થાનકી,સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ દાસા સહીત ભૂત પૂર્વ છાંત્રો સહીત યોગા સાધકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ સાધક ભાવિશાબેન રાતડીયા એ સંભાળ્યું હતું અને આભાર વિધિ કોલેજના પ્રોફેસર ડૉ જયશ્રીબેન પરમારે કરી હતી.
રિપોર્ટ:-વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.