ગોઢાણીયા કોલેજમાં યોજાયેલા મેનેજમેન્ટ કાર્નિવલમાં ધારાસભ્યએ આપી હાજરી
પોરબંદર સ્થિત ડો.વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજીત મેનેજમેન્ટ કાર્નિવલમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી હતી. આ મેનેજમેન્ટ કાર્નિવલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાપુર્વક ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતુ, જે માટે અભિનંદન પાઠવ્યા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.