રામાણીયા જૈન મહાજન દ્વારા ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ સેવા કેમ્પ નો ભવ્ય આયોજન - At This Time

રામાણીયા જૈન મહાજન દ્વારા ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ સેવા કેમ્પ નો ભવ્ય આયોજન


શ્રી રામાણીયા જૈન મહાજન દ્વારા આયોજિત નિ શુલ્ક સેવા કેમ્પ નો ભવ્ય આયોજન, જેમાં ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ ટેકનીક ના માસ્ટર રશમીન કેનીયા રહયા ઉપસ્થિત

તા. ૩૧ મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે શ્રી રામાણીયા જૈન મહાજન તરફથી આજ રોજ નિ શુલ્ક ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ સેવા કેમ્પ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો

આ સેવા કેમ્પ ની મંગલમય ઉદબોધન નેમજી ભાઈ હંસરાજભાઈ રાભીયા દ્વારા કરવામાં આવ્યો હતો સાથે માસ્ટર રશ્મીન સાહેબ નો સાલ અને ફુલ હાર દ્વારા વિષેસ સન્માન કાન્તિ ભાઈ ખેતશી ભાઈ રાભીયા દ્વારા કરવામાં આવ્યો હતો

આ સેવા કેમ્પ મા મુખ્ય માસ્ટર રશ્મીન કેનીયા દ્વારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ મા આજુબાજુ ના ગામડાઓ ના ૭૦ થી વધુ દરદી ઓ એ લાભ લીધો હતો અને રાહત તો અનુભવ કર્યો હતો

આ આયોજન મા રામાણીયા જૈન મહાજન ના સર્વ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માનવ સેવા એજ પ્રભુ સેવા ના ભાવી ઉદેશય સાર્થક કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવા કેમ્પ ના આયોજન યથાવત રહેશે એવી અભિલાષા ઓ વ્યક્ત કરી હતી

અહેવાલ - ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon