વડનગર તાલુકા નું ખતોડા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનસ સેન્ટર દ્વારા કુમિશનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

વડનગર તાલુકા નું ખતોડા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનસ સેન્ટર દ્વારા કુમિશનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી.


હેલ્થ એન્ડ વેલનસ સેન્ટર ખતોડા ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી.

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાના ખતોડા ગામમા આવેલ હેલ્થ એન્ડ વેલનસ સેન્ટર માં કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી જેમા 1 થી 19 વર્ષના શાળામાં ભણતા તમામ બાળકો ને આલ્બેન્ડાઝોલ ગોળી ખવડાવવા આવી હતી અને બાળકોને આરોગ્ય શિક્ષણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon