જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ


જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વે.સં. લી પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવના પુત્ર અને માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યદાવનો ભત્રીજો શ્રી ડો. રાહુલભાઈ યાદવ (ન્યુરોલોજીસ્ટ સુપર સ્પેશ્યાલીસ્ટ) દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી કુળદેવી માતાજી પાસે હૃદય પૂર્વકની પ્રાર્થના..જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...

“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે"

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon