ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ ખાતે નગરપાલિકા ટાઉનહોલ ખાતે રણજીત સિંહ રાઠોડ સાહેબના નુ અભિવાદન સમારોહમાં યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oesjwzfoitektylh/" left="-10"]

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ ખાતે નગરપાલિકા ટાઉનહોલ ખાતે રણજીત સિંહ રાઠોડ સાહેબના નુ અભિવાદન સમારોહમાં યોજાયો


આનર્ત પ્રદેશ એટલે વડનગર આ પ્રદેશ ની ભૂમિ પર નો૪૦૦વષૅ નો ઈતિહાસ રહેલો છે તેથી ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ બહુચરાજી તાલુકા નુ રાંતેજ ગામ મા એક મહામાનવ નુ જન્મ સ્થળ આમ તો કહેવાય કે આ મહામાનવ માંભગવતીના ચરણ મા અને રાઠોડ જાગીર પરિવાર શરીર રૂ પી આત્મા ને જન્મ થયો સરસ્વતી બહુચર્ચિત અને માં ચેહર એ ત્રણે ઉર્જા મળી ને આત્મા રૂપી શરીર ધારણ કરનારા નુ નામ છે રણજીતસિંહ ગગુભા રાઠોડ નો જન્મ એક નાનકડા ગામ રાંતેજ મા થયો અને પ્રાથમિક શિક્ષણ તેમને તેમના વતન માં લીધું હતું ૧૯૭૧મા વડનગર મા તેમના પિતા સમ્માનમોટાભાઇ લક્ષ્મણ સિંહ રાઠોડ અને તેમના માતા સમ્માન તેવા તેમના મોટાભાભી જનકબા રાઠોડ સાથે રહીને અભ્યાસ કર્યો હતો અને ઉચ્ચતર અભ્યાસ માટે પૂના યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો તેઓ અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે વડનગર કોલેજ મા ફરજ બજાવવાની નોકરી ની નિમણૂંક થઇ હતી
વડનગર કોલેજમાં નોકરીકરવા કારણ એક જ હતું કે રાઠોડ નો ઈતિહાસ વડનગર માં ૪૦૦વષૅ નો ઈતિહાસ રહેલો છે હાલ હાટકેશ્વર મંદિર આવેલું માણકેશ્વર મહાદેવ નુ મંદિર એ રાઠોડ પરિવાર ની સમાધિ છે કોઈ દિકરી માટે શહીદ થયેલા હતા એટલે મારી આત્મિય ઉર્જા એ આ વડનગર ને મારી કર્મ ભૂમિ બનાવી એટલે આ કોલેજ નુ ડેવલોપમેન્ટ અને આધુનિક મોડેલ રાઠોડ સાહેબ ને શિરે જાય અને આ મહાન વિભૂતિ નુ તપ એટલે હા મા હા અને તેમને વિદ્યાર્થી અને સાથે પોતે ગુરુ તરીકે મા-બાપ તરીકે અદભુત જ્ઞાન અને આધ્યાત્મિકતા નુ બીજ પણ રોપી ને આજે મોટું વટવૃક્ષ બની ગયું છે આ મહામાનવ કર્મ ના સિદ્ધાંત તો મોટું બીજ રોપે લુ છે રાઠોડ સાહેબ એ સાહેબ એટલે પરમ પિતા પરમેશ્વર ના ઉર્જા ઊતરી હોય અને અંતરમન ઉર્જા દ્રારા જે જ્ઞાન આપવામાં આવે તેને સાહેબ કહેવાય અને ગુરૂ પણ આવી તેજ્ઞાન આપી નેઅંતર આત્મા માં અજવાળુ કરે તે ને ગુરુ કહેવાય એક સાઉથ ફિલ્મ છે તેનુ નામ " યુવા "છે આ ફિલ્મ માં ગુરુ શિષ્ય નો સંબંધ કેવો હોય છે તે આ ફિલ્મ પર થી જોવા મળે તેથી આ રાઠોડસાહેબ યાદ આવે છે
આ કોલેજમાં રાઠોડ સાહેબ એટલે પરમ પિતા પરમેશ્વર ના કોઈ અંશ હોય તેવું જોવા મળે કોઇ પી વિદ્યાર્થી ફી ભરવા માટે પૈસા ના હોય તો તે કોઈ જોગવાઈ કરી ને ફી ભરતા હતાં વિશ્વ એક તત્વચિતક ઓશો રજનીશ તે કોઈ પણ વિષય પર બોલવુ હોય તો બોલી શકે તેવા જ રાઠોડ સાહેબ છે અને તેમના જીવન મા નવધાભક્તિની અનુભૂતિ જોવા મળે છે અને તેમના વિદ્યાર્થી દરેક ક્ષેત્રનોકરી કરતા જોવા મળે છે ધણા ખરાં તા ઉચ્ચ પોસ્ટ ની નોકરી પર જોવા મળે છે અને વડનગર ના મામલતદાર રોહિતભાઈ ડી અધારા સાહેબ તો એવું કહ્યું કે વડનગર ડેવલપમેન્ટ,ઘાર્મિક,આધ્યામિકતા કોઈ પણ ક્ષેત્રમાં ના હોતી જ નથી અને આજે તેમના અભિવાદન સમારોહમાં તો ગુરુજી ના નામે ઓળખાય છેઅને અદભુત નજારો જોવા મળ્યો હતો અન આજે કોઈ ઉર્જા ઊતરી આવી હોય તેવું દેખાતુ હતુ એક શિક્ષક અનેઅધ્યાપક શુ કરી શકે તે આજે નજારો જોવા મળે છે રાષ્ટ્ર નુ નિર્માણ એક શિક્ષક કરી શકે અને આજે ગુરુતુલ્ય જેવા અડીખ ઉભા છે તે વા ગુરુ ને શત શત તેમના ચરણ પ્રણામ આ મહાનવિભૂતિ એક સાચો રહા બતાવવાની કામ અવિરત રહે છે અને રણજીતસિહ રાઠોડ સાહેબ અભિવાદન સમારોહમાં મા ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ મહંતશ્રી નારાયણ વલ્લભદાસ,વિશ્વપ્રકાશ સ્વામી, આશાપુરા માતાજી મઠના માતાજી ગોરિયા, વડનગર બ્રહ્માકુમારી સેન્ટર ના દીદી ચંદ્રિકા બેન, વડનગર મામલતદાર રોહિતભાઈ ડી અધારા, વડનગર નગરપાલિકા ના ઉપપ્રમુખ કાનજીભાઈ ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન ઘેમોરજી ઠાકોર, અભિજીત બારડ, ગુજરાત પ્રદેશ ભાજપ જયરામ સિંહ પરમાર ,જવાહર નવોદય ના પૂવૅ પ્રિન્સીપાલ વિજય કુમાર, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ડાભચિતરા ગામ યુવાનોએ પણ રાઠોડ સાહેબ ને સન્માન કરવામાં આવ્યું હતું અને રાઠોડસાહેબ ડાભચિતરા ગામ ને પોતાનુ જ્ઞાન આપી આત્મનિર્ભર બનાવ્યા હતા અને તે સમાજ ને આગળ વધે તે માટે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર અને રાઠોડસાહેબનનુ આ ડાભચિતરા ના યુવાનો ને સાચો રહ્યો અને અભિવાદન સમિતી ના સંજય ભાઈ ચૌહાણ, સંદીપભાઈ બારોટ અને તે મની ટીમ અને સ્વામી વિવેકાનંદ કેન્દ્ર તમામ સેવક ભાઈ આ અભિવાદન સમારોહમાં અર્થાક પ્રયત્ન થી આ અભિવાદન સમારોહમાં ખૂબ જ અંતર મન થી સફળ બનાવ્યોહતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]