ચોટીલા માઁકેટીંગયાઁડ ખાતે સન્માન સમારોહ યોજાયો

ચોટીલા માઁકેટીંગયાઁડ ખાતે સન્માન સમારોહ યોજાયો


ચોટીલા માઁકેટીંગયાઁડ ખાતે સન્માન સમારોહ યોજાયેલ તેમા ચોટીલા ના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના સઁવથી નાની ઉમરના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી સામતભાઈ જેબલીયા અને અન્ય મહાનુભાવોના સન્માન નો કાયઁક્મ યોજાયેલ તેમા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ અને ચોટીલા માઁકેટીંગયાડ ચેરમેન પીપળીયા ના ભરતભાઈ ધાધલ દ્વારા અને તેમના પ્રમુખ સ્થાને યોજાયેલ તેમા ભાજપ ના સર્વ થી નાની ઉમરના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ને ભરતભાઈ ધાધલ દ્વારા રજવાડી સાફો બાંધી શકિત રૂપેણ રજવાડી તલવાર અપઁણ કરી સન્માન કરવામાં આવેલ તેમજ પીપળીયા ના જયરાજભાઈ ભરતભાઈ ધાધલ દ્વારા ચોટીલા ના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ને સાલ ઓઢાડી પુષ્પ માળા પહેરાવી શકિત રૂપેણ રજવાડી તલવાર અપઁણ કરી સન્માન કરવામાં આવેલ તેમજ ખેરડી ના રામકુભાઈ દ્વારા ફુલહાર અને રણજીતસિહ ચૌહાણ દ્વારા સાલ ઓઢાડી સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નુ સન્માન કરવામાં આવેલ આ તકે ચોટીલા ના વેપારીઓ અને કાઠી દરબાર સમાજના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ તકે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે અને જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે ઉપસ્થિત મહાનુભાવો ને કહેલ કે ચોટીલા અને આજુબાજુના ગમે તે ગામના વિકાસ ના કાયઁ બાબત અમારે લાયક ગમે તે કામકાજ હોય તો વિના સંકોચે જણાવશો તેવુ કહેવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »