રાજુલાના ઝાપોદર ગામે એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો
રાજુલાના ઝાપોદર ગામે એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો
ઝાપોદર ગામે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ ની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગ પડકારો હોય ત્યારે મોટા પાયે વૃક્ષ વાવવા એક પેડ માં કે નામ સમગ્ર દેશ ભરમાં શરૂ કરવામાં આવેલ છે જે અન્વયે તાજેતરમાં 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાન દ્વારા આ અભિયાન શરૂ કરાવી ને ભારત અને વિશ્વભરના લોકો ને પોતાની માતા સાથે મળી ને કે અંજલિ સ્વરૂપે એક વૃક્ષ વાવવા ની પેરણા આપી છે એ અંતર્ગત ઝાપોદર નાં સરપંચ મનુભાઈ ધાખડા ના અધ્યક્ષતામાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનો માં પ્રકાશભાઈ ખુમાણ આગરીયા સરપંચ મંગળુભાઈ ધાખડા ભાક્ષી સરપંચ વિરજીભાઈ હીમાસીયા માડરડી સરપંચ દેવાયત ભાઈ લૂણી માજી સરપંચ માડરડી મંદિર ના પુજારી અરવિંદ બાપુ ગામ ના આગેવાનો કશુંભાઈ ધાખડા સેવા સહકારી મંડળી પ્રમુખ દીલુભાઈ ધાખડા સદસ્ય પ્રવીણભાઈ પીપરીયા સદસ્ય રામકુભાઈ ધાખડા સહિત ગ્રામજનો તેમજ તલાટી કમ મંત્રી શ્રી ચાવડાભાઈ મનોજભાઈ કથીરીયા અધિકારી ગણ આ પ્રોગ્રામ મા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.