સેવાના ભેખધારી શિવમ ચક્ષુદાન ના પ્રણેતા નાથાભાઈ નંદાનીયા નું સન્માન શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલ બામણવડા દ્વારા
શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલ -બામણવાડા તથા
શ્રી કૃષ્ણ ગૌ સેવા સમાજ - બામણવાડા દ્વારા ચક્ષુદાન, રક્ત દાન,પશુ પક્ષીઓની સારવાર અને ગૌ સેવા વગેરે જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવારનું વિશેષ સન્માન કર્યું છે. તેબદલ અમો શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર શ્રી કૃષ્ણ ગૌ સેવા સમાજ-બામણવાડા તેમજ સમસ્ત બામણવાડા ગામ પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
