પાટીદાર સમાજ ની છાત્રાલયમાં બનેલી ઘટના અનવયે આજે એસ.પી.એસ.સંકુલ આટકોટ ખાતે મીટીંગનું અયોજન - At This Time

પાટીદાર સમાજ ની છાત્રાલયમાં બનેલી ઘટના અનવયે આજે એસ.પી.એસ.સંકુલ આટકોટ ખાતે મીટીંગનું અયોજન


સમસ્ત પાટીદાર કન્યા છાત્રાલય આટકોટ બચાવ સમિતિ
જસદણ/વીછીયા વિસ્તાર ની એક માત્ર કન્યા છાત્રાલય એટલે સમસ્ત પાટીદાર કન્યા છાત્રાલય-આટકોટ હાલ મા આ છાત્રાલય જે પ્રશ્નો થયા છે જેના ભાગ રૂપે એક મિટીંગ નુ આયોજન કરવામાં આવ્યું છે. જસદણ/વીછીયા/બાબરા વિસ્તાર ના પાટીદાર સમાજ યુવાનો,આગેવાનો ખાસ ઉપસ્થિત રહે તેવુ અયોજન કર્તાએ જણાવ્યુ છે. એસ.પી.એસ સંકુલ-આટકોટ, ભૂમિજિનિંગ સામે,જસદણ રોડ, આટકોટ ખાતે તારીખ 2/10/2024ને બુધવારે બપોરે 3:00 કલાકે આ મીટીંગ નું આયોજન રાખવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.