59 ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં 3 ટકા મતદાન વધ્યું જેની સામે મતદારો વધ્યા. - At This Time

59 ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં 3 ટકા મતદાન વધ્યું જેની સામે મતદારો વધ્યા.


59 ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં 3 ટકા મતદાન વધ્યું જેની સામે મતદારો વધ્યા.
28660 મતદારો નો વધારો ગત 2017 માં 16 ઉમેદવારો હતા અને 2022 માં 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું.
અમદાવાદ જિલ્લાની 59 ધંધુકા વિધાનસભા બેઠક ઉપર ગત 2017 ની ચૂંટણી કરતા 2022માં ત્રણ ટકા મતદાન વધુ નોંધાયું હતું જોકે ચૂંટણી કરતા 2022 સુધીમાં 28660 મતદારોમાં પણ વધારો નોંધાયો હતો.
59 ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં ગત 2017 કરતાં 3 ટકા મતદાન વધુ થયું હોવાના અહેવાલો છે ગત ચૂંટણી કરતા મતદારોમાં પણ વધારો નોંધાયો છે 2017માં 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા 2022 માં 11 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે 2017 માં 2,45361 મતદારો હતા તેમાંથી 140342 મતદાન કર્યું હતું 2022 ની તાજેતરની ચૂંટણીમાં 2 લાખ 74 હજાર 21 મતદારો હતા જેમાં થી એક લાખ 65 હજાર 111 મતદારોએ મતદાન કર્યું હતું કરત 2017 માં 57. 20 ટકા મતદાન નોંધાયો હતો જેમાં ત્રણ ટકાનો વધારો થઈ 59.92 ટકા મતદાન નોંધાયું હતું.
ગત 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસના એડવોકેટ ઉમેદવાર રાજુભાઈ ગોહિલ 6800 મતથી જીતી ભારતીય જનતા પાર્ટીનો ના કાળુભાઈ ડાભીને હરાવ્યા હતા તાજેતર 2022 ની ચૂંટણીમાં ભાજપના કાળુભાઈ ડાભી સામે કોંગ્રેસના યુવા નેતા હરપાલસિંહ ચુડાસમા ચૂંટણી મેદાનમાં ગત 2017 ચૂંટણીમાં 16 ઉમેદવારો હતા અને 2022માં 11 ઉમેદવારોનું ભાવી ઇ વી એમ મશીન માં કેદ થઈ ગયું છે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો દ્વારા જીતવાના દાવા કરાઈ રહ્યા છે.
સન 2017 ની ચૂંટણીમાં 1 લાખ 40 હજાર 342 મતદાન થયું હતું સન 2022 માં 1 લાખ 64 હજાર 193 નું મતદાન થયું છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon