બોટાદ શહેર ખાતે યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ જીલ્લા કલેકટર દ્વાર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

આ રાજ્યવ્યાપી કાર્યક્રમ મા પધારવા બોટાદ જીલ્લા ની તમામ જનતા ને કલેકટર દ્વારા આમંત્રિત કરવામાં આવી છે

બોટાદ શહેર માં આવનારી 26/1/01/2023 ના રોજ રાજ્યવ્યાપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં બોટાદ કલેક્ટર બીજલ શાહ ના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો ને લઈને માહિતી આપવામાં આવી હતી રાજ્યવ્યાપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ વિકાસ ના કામો ના ભુમી પુજન કરવામાં આવશે
કલેકટર દ્વારા વિગતવાર માહિતી તેમજ દિવ્યાંગ ને પણ સન્માનિત કરવામાં આવશે તેમ કલેકટરએ જણાવ્યું હતું

Report by
Ashraf jangad
9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »