અંનત આંબાણી ની પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ "વનતારા" મુહિમ કરતા લગ્નોત્સવ ની ઝાકમઝોળ ની વધુ ચર્ચા - At This Time

અંનત આંબાણી ની પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ “વનતારા” મુહિમ કરતા લગ્નોત્સવ ની ઝાકમઝોળ ની વધુ ચર્ચા


અંનત આંબાણી ની પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ "વનતારા" મુહિમ કરતા લગ્નોત્સવ ની ઝાકમઝોળ ની વધુ ચર્ચા

દેશ ના ખૂબ જાણીતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના મોભી મુકેશ અંબાણી પરિવાર ના પુત્રરત્ન અંનત અંબાણી ના ભવ્ય લગોત્સવ ની ચર્ચા ઓ ચાલી તેમાં આવેલ સેલિબ્રિટી થોડા દિવસ જામનગર એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય સ્તર ની એરપોર્ટ સેવા શરૂ કરાઇ આ બધી ઝાકમઝોળ વચ્ચે "વનતારા" ની સારી પ્રવૃત્તિ વિશે બહુ ઓછું લખાયું વંચાયું આજે બેફામ રીતે જમીનો ની કિંમતો વધી રહી તેવા સમયે અંનત અંબાણી એ "વનતારા" મુહિમ માટે ૩૦૦૦ એકર જમીન પ્રાણી કલ્યાણ માટે સમર્પિત કરી વનતારા શુ છે ? વૈશ્વિક ભારત હોય કે વિશ્વ ના કોઈ પણ દેશ માં ધાયલ ભયંકર પ્રાણી ઓના બચાવ સારવાર સંભાળ નિભાવ પુનઃવર્સન માટે જામનગર સેન્ટર રિફાઇનરી કોમ્પ્લેકસ ગ્રીન બેલ્ટ ૩૦૦૦ એકર માં ફેલાયેલું છે પ્રાણી સેવાલય રિલાયન્સ ફાઉન્ડેશને મોટી પહેલ કરી ભારતીય સંસ્કૃતિ માં પ્રકૃતિ ને માતા નું સ્થાન અપાયું છે પ્રકૃતિ ના ખોળે ઉછળકુદ કરતા વિહરતા દરેક પ્રાણી આપણો પરિવાર છે તેવા અભિગમ સાથે "વનતારા" પ્રકૃતિ ની રક્ષા માટે ઉભું કરાયેલ સેન્ટર છે ઘણી વખત શિકારી ઓના કારણે ઘાયલ પ્રાણી ચામડી માં જડિત થઈ ધા ને મેંગોટસ ચેપ લાગવા થી ખૂબ પીડાતા રહે છે ત્યારે વનતારા માં નિષ્ણાંત પશુચિકિત્સકો પશુ ની સંભાળ પોફેશનલો ની એક કિવક રિસ્પોન્સ ટીમ ઝડપ થી સ્થળે પહોંચી ગભરાયેલા પ્રાણી ઓને સૌ પ્રથમ શાંત કરે છે મેટલ વાયર ફંદો દૂર કરે છે ડ્રેસિંગ દરમ્યાન ધા ની ઉડાઈ સહિત જટિલ પરીક્ષણ બાદ ઉત્તમ અદ્યતન આધુનિક પશુચિકિત્સકો અને ઇન્ફટ્રક્ચર ના ઉપીયોગ થી સારવાર વનતારા માં તામિલનાડુ માં ખીચોખીચ સાંકડ ભોગવતી ફેસિલિટી માંથી ૧૦૦૦ મગર આફ્રિકા ના જંગલ માંથી મોકિસકો સહિત શિકાર ની જગ્યા એથી અતિ ગંભીર પીડિત પ્રાણી ઓને આ સેન્ટર માં બચાવાય છે એક લાખ ચોરસફૂટ ની હોસ્પિટલ નિષ્ણાત તબીબ સંશોધન કેન્દ્ર આઈ સી યુ એમ આઈ આર સીટી સ્કેન એક્સરે અલ્ટ્રાસાઉન્ડ એન્ડોસ્કોપી ડેન્ટલ સ્કેલર લિથોટ્રીપ્સી ડાયાલિસિસ સર્જરી બ્લડ પ્લાઝમા સેપરેટર માટે લાઈવ વડીયો કોન્ફ્ન્સીસ ઓ આર વન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ૩૦૦૦ એકર ના પરિસર માં ૬૫૦ એકર થી વધુ નું રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વિકસાવ્યું જ્યાં ભારત નહિ પણ સમગ્ર વિશ્વ માંથી બચાવાયેલ પ્રાણી ઓની અત્યાધિનિક વિશાળ આશ્રયસ્થાન છે આશરે ૨૧૦૦ વ્યક્તિ ઓનો સ્ટાફ દ્વારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરે સમગ્ર દેશ માંથી માર્ગ અકસ્માત માનવ-જંગલ ના પ્રાણી ઓ વચ્ચે સંઘર્ષ દરમ્યાન ઇજા પામેલ વન્ય જીવો ૪૩ પ્રજાતી ઓ ૨૦૦૦ થી વધુ પ્રાણી લુપ્તપ્રાય પ્રજાતી ૭ ભારતીય અને વિદેશી પ્રાણી ઓનો કન્ઝવેશન બ્રિડીગ પ્રોગામ શરૂ કરાયો લુપ્તપ્રાણી મૂળ નિવાસ પુનઃ સ્થાપિત જેવી વ્યવસ્થા અનામત જગ્યા બચાવ વનતારા ઇકો સિસ્ટમ ૨૦૦ હાથી ૩૦૦ થી વધુ ચિતા વાધ સિંહ જેગુઆર ૩૦૦ શાકાહારી પ્રાણી હરણ ૧૨૦૦ થી વધુ સરીસૃપ મગર સાપ કાચબા સહિત અનેક ભુચર તૃણાભક્ષી નભ વિહારી ના રેસ્ક્યુ એક્સચેન્જ ના કાયદા નું આચરણ અને બચાવેલ પ્રાણી ઓને ઝુ રુલ્સ ૨૦૦૯ ની માન્યતા તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ હેઠળ સ્થાપિત જોગવાઈ ઓ અનુસાર સેન્ટ્રલ ઝુ ઓથોરિટી રાજ્ય ના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ની જળવાયુ પરિવર્તન મંત્રાલય દેશ વિદેશ વ્યાપાર મહાનિર્દેશક પશુ સંવર્ધન અને ડેરી વિભાગ વન્ય ગુના નિયંત્રણ બ્યુરો સહિત ની મંજુરી ઓ મેળવી વનતારા માં આશરો અપાય છે રિલાયન્સ ફાઉન્ડેશન ના ડિરેકટર અંનત અંબાણી એ પ્રાણી જગત માટે ઉભું કરેલ "વનતારા" ગુજરાત માં અત્યાધુનિક શેલ્ટર્સ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન દિવસ રાત એક્સક્લોઝર હાઈડ્રોથેરાપી પુલ્સ જળાશય હાથી ઓના આથારાઈટીસ એકીફન્ટ જકુઝી સેન્ટર ૨૦૦ થી વધુ હાથી ઓનું ઘર ૫૦૦ થી વધુ પ્રશિક્ષિત વ્યક્તિઓનો ૨૪ કલાક નો સ્ટાફ ૨૫૦૦૦ ચોમી ની વિશ્વ ની સૌથી મોટી એલીફન્ટ હોસ્પિટલ પોર્ટલ એક્સરે મશીન લેસર મશીન ફાર્મસી ડાયગસ્ટિક ટેસ્ટ નિદાન માટે ના રીસ્ટ્રેઇનિગ ડિવાઇસ હાઈડ્રોલિક પુલી ક્રેન્સ સર્જીકલ ટેબલ હાઈપરબેરીક ઓક્સીઝન ચેમ્બર એન્ડોસ્કોપિક ગાઈડેડ સાથે ૧૪૦૦૦ ફૂટ થી વિશેષ રસોઈ ઘર હાથી ની ઓરલ હેલ્થ સહિત આવશ્યક જરૂરિયાતો આર્યુવેદીક પદ્ધતિ ગરમ મસાજ પ્રેક્ટિસનરો સહિત અનેકો સુવિધા થી સુસજ્જ વનતારા નો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે પ્રાણી કલ્યાણ સંરક્ષણ
કુદરતી પ્રકૃતિ સમૃદ્ધ હરિયાળી લીલાછમ રહેઠાણ માં રૂપાંતર પરિકલ્પીત વનતારા એક સંશોધન પ્રતિષ્ઠાન આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટી ઇન્ટરનેશન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ ફોર નેચર સાથે એકીકૃત ઉપર કામ કરે પ્રાણી કલ્યાણ નું અદભુત કાર્ય પ્રકૃતિ પ્રત્યે બાલ્ય વય થી અપાર પ્રેમ વન્ય જીવો ઉપર અપાર કરુણા માટે અંનત અંબાણી આવી પ્રવૃત્તિ કરતા લગ્નોત્સવ ની ઝાકમઝોળ ની વધુ ચર્ચા ઓ થઈ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.