સતલાસણા ખાતે હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા (સંગ્રામસિહ) પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલા સુમન ના વિરોધ મા સતલાસણા રાજપુત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં. - At This Time

સતલાસણા ખાતે હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા (સંગ્રામસિહ) પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલા સુમન ના વિરોધ મા સતલાસણા રાજપુત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં.


આજ રોજ મહેસાણા જીલ્લા ના સતલાસણા ખાતે હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા (સંગ્રામસિહ) પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલા સુમન ના વિરોધ મા સતલાસણા રાજપુત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમા જીલ્લા સદસ્ય કુલદીપસિહ ચૌહાણ તથા સતલાસણા તાલુકા કરણી સેના પ્રમુખ ચૌહાણ સુરેન્દ્રસિહ ભાલુસણા તથા ખુબ મોટી સંખ્યા માં રાજપુત સમાજ ના ભાઈઓ હાજર રહ્યા હતા જેમા સતલાસણા કરણી સેના ના પ્રમુખ સુરેન્દ્રસિહ ચૌહાણ દ્વારા સરકાર શ્રી દ્વારા સાંસદ રામજીલાલા સુમન ને કડક સજા કરવામાં આવે જેથી કરી ભવિષ્ય મા બીજા કોઈ આવા રાજકિય આગેવાનો ટિપ્પણીઓ કરતા સો વાર વિચારે તેવી માંગ કરાઈ હતી

રાજેશ સુથાર સતલાસણા

9856699566


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image