બેંકમાં પૈસા ભરવા આવેલા વ્યક્તિના પૈસા લઈ ભાગી જનાર ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ

બેંકમાં પૈસા ભરવા આવેલા વ્યક્તિના પૈસા લઈ ભાગી જનાર ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ


લુણાવાડા નગરમાં આવેલ ચાર કોશિયા પાસે બેકમાં પૈસા ભરવા આવેલ વ્યક્તિ પાસેથી પૈસા લઈ ભાગી જનાર ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી.આમ પ્રાપ્ત થતી માહીતી મુજબ અને લુણાવાડા પોલીસ મથક ખાતે નોંધાવેલ આવેલ ફરીયાદી મુજબ ફરિયાદી રાજેશભાઈ જ્યારે બાઈક પર પૈસા લઈ અને ચાર કોશિયા પાસે આવેલ બૈકમાં પૈસા મુકવા માટે ગયા હતા પણ બેંકમાં તેમનુ ખાતુ બંધ હોવાના કારણે તે પાછા પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા તે સમય દરમિયાન બાઈકની ડીકીમા પૈસા મુકી અને જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો દ્રારા તેમની બાઈકની ડીકીમાથી પૈસા લઈ અને ફરાર થયા હતા.આ સમગ્ર બનાવને લઈ ફરિયાદ નોધવામાં આવેલ હતી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »