રાજુલાનાં યુવાન એડવોકેટ વિનોદ* *રાઠોડની નોટરી તરીકે નિમણૂક*
*રાજુલાનાં યુવાન એડવોકેટ વિનોદ* *રાઠોડની નોટરી તરીકે નિમણૂક*
અમરેલી જિલ્લા ના રાજુલા શહેર ના સિનિયર યુવાન એડવોકેટ એવા વિનોદકુમાર એસ. રાઠોડ ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે એડવોકેટ વિનોદકુમાર એસ. રાઠોડ ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા રાજુલા વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઈ ગયેલ છે તેઓએ એલ. એલ. એમ. (માનવ અધિકાર) ની ડીગ્રી પણ પ્રાપ્ત કરેલ છે તેઓ અગાઉ રાજુલા વકીલ મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે એકદમ શાંત પ્રકૃતિના એવા એડવોકેટ વિનોદકુમાર એસ. રાઠોડની નોટરી તરીકે નિમણૂક થતાં તેમનાં મોબાઈલ નંબર 9924700161 ઉપર શુભેચ્છાઓનો દોર શરૂ થયેલ છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
