સાબરકાંઠા.. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ... - At This Time

સાબરકાંઠા.. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ…


સાબરકાંઠા..

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ...

દારૂબંધીની વાતો વચ્ચે દારૂ ધૂમ વેચાણ...

સાબરકાંઠામાં દેશી વિદેશી દારૂ નું વધતું પ્રમાણ....

દેશી વિદેશી દારૂ વેચાતો હોય તેવા વિડીયો વાયરલ...

ગાંભોઈ, ચાંદરણી માંકડી ઘાટી વિસ્તાર માં દારૂનું ભારે વેચાણ...

સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂનું ધૂમ વેચાણ

ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં દિલીપ નામના બુટલેગરના ત્રણ ધમધમતા ઇંગલિશ દારૂ ના

સતત વિજિલન્સ ની રેડ છતાં દારૂ વેચવાનું યથાવત

દિલીપ બુટલેગર ઉપર ગાંભોઈ પોલીસ સાબરકાંઠા એલસીબી અને સાબરકાંઠા એસપી મહેરબાની

*બ્યુરો રિપોર્ટ
*સાબરકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.