વઘામાંથી તાજુ જન્મેલું ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું. - At This Time

વઘામાંથી તાજુ જન્મેલું ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું.


મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે વાધામાંથી તાજુ જન્મેલું નવજાત બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ સાઠંબા પોલીસને કરતા સાઠંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકને બહાર કાઢી વાત્રક હોસ્પિટલ ખાતે મોકલાવી એડમિટ કરી સારવાર ચાલુ કરાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.