ડો.બાબાસાહેબ આંબેડકર નો આજે ૬૭ મો મહાપરિનિર્વાણ દિવસ

ડો.બાબાસાહેબ આંબેડકર નો આજે ૬૭ મો મહાપરિનિર્વાણ દિવસ


ડૉ બાબાસાહેબ આંબેડકર નો
આજે ૬ ડિસેમ્બર જેમનો મહાપરિનિર્વાણ દિવસ છે એવા ભારત રત્ન ડો. આંબેડકર ની કેટલીક અજાણી વાતો અને ખાસ વાતો....

એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા.

ડૉ. આંબેડકર ૬૪ વિષયો નાં માસ્ટર હતા.

તેઓ વિદેશમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટોરેટ ( પી. એચ ડી) ની ડિગ્રી મેળવનારા પ્રથમ વ્યક્તિ હતા.

તેઓ એક માત્ર એવા વ્યક્તિ છે જે જેમનું સ્ટેચ્યુ કાર્લ માર્ક્સના સ્ટેચ્યુ સાથે લંડન મ્યુઝિયમમા મુકવામાં આવ્યુ છે.

ભારતના રાષ્ટીય ધ્વજમાં અશોક ચક્રને સ્થાન અપાવવામાં તેમનો મહતવનો ફાળો છે

નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાશ્ત્રી પ્રોફેસર અમર્ત્ય સેન ડો.આબેડકર ને પોતાના અર્થશાસ્ત્રના પિતા માને છે

ડો. આંબેડકર ની પર્સનલ લાઇબ્રેરી “રાજગુહ" માં ૫૦,૦૦૦ પુસ્તકો હતા, જે વિશ્વની સૌથી મોટી વ્યક્તિગત લાઇબ્રેરી હતી.

ડો.આબેડકર ની આત્મકથા “ વૈટીંગ ફોર ધી વિઝા “ કોલમ્બીયા યુનિવર્સીટીના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવે છે.

Columbia University વર્ષ -૨૦૦૪ માં તેમના ત્યાં ભણીને ગયેલા ટૉપ -૧૦૦ વિદ્યાર્થિઓની યાદી બનાવી હતી, જેમાં ડૉ. આબેડકર પ્રથમ ક્રમે હતાં.

તેઓ ૦૯ ભાષાઓ નાં જાણકાર હતા જેમા તેઓ Hindi, Pali, Sanskrit, English, French, German, Marathi, Persian, and Gujarati.

London School of Economics માં ડોં. આબેડકરે ૦૮ વર્ષ નો અભ્યાસક્રમ માત્ર ૦૨ વર્ષ ૦૩ મહિનામાં પૂર્ણ કર્યો હતો, તેઓ તેના માટે દિવસના ૧૮ કલાક અભ્યાસ કરતા હતા.

તેમને બુદ્ધ ધર્મ ને પુન સ્થાપિત કરવા બદલ “આધુનિક યુગ ના બુદ્ધ" તરીકે પણ ઓળખવમાં આવે છે.

તેઓ London School of Economics માંથી "Doctor All Science” ની ડિગ્રી મેળવનારા પ્રથમ અને એક માત્ર વ્યક્તિ છે

વિશ્વમાં સૌથી વધુ ગીતો અને પુસ્તકો જો કોઇ વ્યક્તિ પર લખાતાં હોય તો તે વ્યક્તિ ડો. આબેડકર છે.

ગવર્નર લીનલીથગો એ કહ્યુ હતું કે ડૉ.આંબેડકર ૫૦૦ ગ્રેજ્યુએટસ તથા હજારો સ્કોલર્સ કરતાં પણ વધુ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે.

ડો. આબેડકરે એકમાત્ર સત્યાગ્રહ કર્યો હતો અને તે હતો પાણી પીવા માટે નો માહાડ સત્યાગ્રહ.

ઇસ ૧૯૫૪ માં "World Buddhist Council" ડૉ. આબેડકર ને બુદ્ધિસમ ની ઉચ્ચ્તમ પદવી “બોધિસત્વા“ ની ઉપાધિ આપવામાં આવી હતી.

વિશ્વમાં સૌથી વધુ પુતળા ડૉ. આબેડકરના છે, તેમનું સૌ પ્રથમ પુતળૂ -૧૯૫૦ માં કોલ્હાપુરમાં બનાવવામાં આવેલ.

Oxford University ની માનવતાવાદી માનસિક્તા ધરાવતા ટોપ -૧૦૦ માણસો ની યાદીમાં ડૉ.આબેડકરનું નામ ચોથા સ્થાને હતુ

તેમણે તેમના પુસ્તક માં "The Problem of Rupee-Its Origin & its solution" નોટબંધી તથા એક મધ્યસ્થ બેંક ની સ્થાપના કરવાનો વિચાર આપેલ. જેના પછી ઇસ.૧૯૩૪ માં આ બુક ના આધારે રિઝર્વ બેંક ઓફ ઇંડીયાની સ્થાપના થઇ.

આ સિવાય નદીઓના પાણી ને રોકીને ડેમ બનાવવા નો તથા નદીઓ ને જોડવાની પરિયોજનાનો વિચાર પણ તેમનો..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »