વડનગર નદિઓળ અર્જુન બારી ઉમિયા પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન કર્યું હતું
વડનગર નદિઓળ અર્જુન બારી ઉમિયા પગપાળા યાત્રા સંઘ નીક્ળ્યો
વિક્રમ સંવત ૨૦૮૧ કારતક સુદ ચૌદસ ના દિવસે શ્રી નદિઓળ અર્જુન બારી ઉમિયા પગપાળા યાત્રા સંઘ વડનગર અંતર્ગત પગપાળા સંઘ નું પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા યાત્રા સંઘ અઠીયાવીસ માં મંગલ પ્રવેશ કર્યો છે તેમાં માઈ ભક્તો જય ઉમિયા અંતરમન બોલતા ધાર્મિક તથા આધ્યાત્મિક વાતાવરણ બની ગયું હતું. અને માઈભક્તો અંતરમન થી મા ઉમિયા માતાજી ની ધજા લઈ ને ૩૦૦ થી વધુ માઈ ભક્તો આ પગપાળા યાત્રા સંઘ જોડાયા હતા અને કારતક સુદ પૂર્ણિમા ના દિવસ ઉમિયા માતાજી મંદિર ધજા ચડાવીને માં ઉમિયા માતાજી ને દરેક માઈભક્તો અંતરમન થી દર્શન નો લાભ લે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.