આજે સિહોર તાલુકાના સરવેડી ગામમાં માલધારી સેના ઉપરમુખ શ્રી દિનેશભાઈ સાટીયા દ્વારા લમ્પી વાયરસ અટકાવવા કેમ્પ ગોઠવવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o2rtvytryfwb8eef/" left="-10"]

આજે સિહોર તાલુકાના સરવેડી ગામમાં માલધારી સેના ઉપરમુખ શ્રી દિનેશભાઈ સાટીયા દ્વારા લમ્પી વાયરસ અટકાવવા કેમ્પ ગોઠવવામાં આવ્યો


ઢોર માં ભયાનક રોગ આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે તેવી પરિસ્થિતિ માં સરવેડી ગામ માં કેમ્પ ગોઠવવામાં આવ્યો 300 પશુ ને વેકસીન આપવા માં આવી. શિહોર તાલુકા પશુપાલન દવાખાના ના ડોક્ટર સાહેબ ભાવેશ ભાઈ તેની પુરી ટીમ સાથે ખૂબ સારી રીતે વેકસીન નું કામ કરવા માં આવ્યું.આ કાર્યક્રમમાં માલધારી સેના જિલ્લા પ્રમુખ શ્રી મેઘજી ભાઈ ગલાણી. શિહોર તાલુકા મહામન્ત્રી સુરેશભાઈ દવે ભાજપ . અને ગ્રામ જનો હાજર રહ્યા હતા રિપોર્ટઅશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]