દામનગર પાલિકા ના સત્તાધીશો માટે દુજણી ગાય ગણાતી ખુલ્લી કચરા ઓમાં કચરો નાખવા ની નોટિસ નો અમલ થતો નથી - At This Time

દામનગર પાલિકા ના સત્તાધીશો માટે દુજણી ગાય ગણાતી ખુલ્લી કચરા ઓમાં કચરો નાખવા ની નોટિસ નો અમલ થતો નથી


દામનગર પાલિકા ના સત્તાધીશો માટે દુજણી ગાય ગણાતી ખુલ્લી કચરા ઓમાં કચરો નાખવા ની નોટિસ નો અમલ થતો નથી

દામનગર શહેર માં લોખડ ની કચરા પેટી દુજણી ગાય સાબિત થઈ છે ૫૫ હજાર ની કચરા પેટી રીપેર ૪૫ હજાર અત્યાર સુધી માં માત્ર કચરા પેટી રિપેરીગ પાછળ ૫૫ લાખ નો ખર્ચ છે ને સત્તાધીશો નો વિકાસ ? પાલિકા તંત્ર એ કચેરી પાસે પાલિકા અધિનિયમ ની જોગવાઈ ટાંકી નોટિસ બોર્ડ મૂકી કચરો કચરા પેટી માં નાખો ની તાકીદ કરી પણ તેનું આચરણ થતું નથી આવું કેમ ? કુવા માં હોય તો અવેડા આવે ને ? સત્તાધીશો ની વાત નું વજન કેમ નથી રહ્યું ? અભિબોલા અભી ફોક કેન્દ્ર સરકારે ખુલ્લી કચરા પેટી ના વપરાશ અંગે પરિપત્ર કરી પ્રતિબંધ કર્યો હોવા નો ગણગણાટ જનતા માં સાંભળવા મળે છે સરકારે ભલે ને પરિપત્ર કર્યો પણ આવી કચરા પેટી ઓ પાલિકા વપરાશ બંધ ક્યાંથી કરે ? ૫૫ હજાર ની કચરા પેટી રિપેરીગ ના ૪૫ હજાર ના બિલ કેમ બનાવવા ? અત્યાર સુધી માં દામનગર પાલિકા તંત્ર એ કચરા પેટી રિપેરીગ પાછળ ૫૫ લાખ ની રકમ કાગળ ઉપર ચૂકવી છે એ પણ વ્યવસાય વેરા દફતરે નોંધાયેલ ન હોય તેવી દુકાનો ના બિલ અને ભાવો આજ રાષ્ટ્રવાદ અને આજ વિકાસ કહેવાય ને ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image