લાઠી ઓસ્કાર માં નોમિનેટ ગુજરાતી ફિલ્મ છેલ્લા શો ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્યુસર કશ્યપ કપટા નો સત્કાર સમારોહ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nyez09oj9neewsdv/" left="-10"]

લાઠી ઓસ્કાર માં નોમિનેટ ગુજરાતી ફિલ્મ છેલ્લા શો ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્યુસર કશ્યપ કપટા નો સત્કાર સમારોહ યોજાયો


લાઠી ઓસ્કાર માં નોમિનેટ ગુજરાતી ફિલ્મ “છેલ્લા શો” ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્યુસર કશ્યપ કપટા નો સત્કાર સમારોહ યોજાયો
લાઠી નાઓસ્કાર માં નોમિનેટ ગુજરાતી ફિલ્મ "છેલ્લા શો" ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્યુસર કશ્યપ કપટા નો સત્કાર સમારોહ જાણીતા સારસ્વત ડો વસંતભાઈ પરીખ ની અધ્યક્ષતા માં શિવમ જવેલ્સ ના મોભી દુલાભાઈ શંકર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલ
નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો’” માં બાળ કલાકાર વિજય મેર અને લાઇન પ્રોડ્યુસર કશ્યપ કપટા એ મહત્વ ની ભૂમિકા અને પ્રદાન આપ્યું છે તેથી લાઠી ની વિવિધ સંસ્થાઓ એ કલાપી વિનય મંદિર ખાતે મુખ્ય મહેમાન શ્રી જીતુભાઇ ડેર - ડિસ્ટ્રિકટ ચેરમેન લાયન્સ કબલ અમરેલી જનકભાઈ તળાવીયા અગ્રણી ઉદ્યોગ રત્ન ડો.કાલિન્દીબેન પરીખ - કવયિત્રી,અમરેલી ,ભારતીબેન પડ્યા, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના ના સભ્ય પાર્થિવ જોષી,ની પ્રેરક ઉપસ્થિતિ માં શહેર ની વિવિધ સંસ્થા ઓ દ્વારા ભવ્ય સત્કાર સમારોહ યોજયો શ્રી બિલેશ્વર યુવક મંડળ લાઠી શ્રી મનિષાબેન પાડા પ્રમુખ નગરપાલિકા લાઠી શ્રી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદાનો વડલો માર્કેટીંગ યાર્ડ લાઠી બાપા સીતારામ સેવા ટ્રસ્ટ લાઠી મહાકાળી નવરાત્રી નાટક મંડળ લાઠી સિધ્ધી વિનાયક મંડળ લાઠી વિર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી લાઠી શરાફી સહકારી મંડળી જીવદયા સુંદરકાંડ ગૃપ પ્રજા મંડળ સંઘવી સ્કુલ હિન્દુ ધર્મ સેવા ભારતીય શિક્ષણ સેવા મંડળ કલાપી ફી લાઈબ્રેરી મીત ફાઉન્ડેશા ચામુંડા છોરૂ ગૃપ સહોય સંસ્થા ઓ દ્વારા બંને નવોદિત ને સત્કાર અભિવાદન કરેલ આ કાર્યક્રમ ને સફળ બવવા માં આરાધના ટ્રસ્ટ ના ઇતેશ કે. મહેતા પ્રમુખ એમ.પી. રામાણી ટ્રસ્ટી ભરતભાઈ પાડા ,રાજુ રીઝીયા , જયેશભાઈ જોશી, હરેશભાઈ સેજુ એ જહેમત ઉઠાવેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]