મોડાસાના સામાજિક કાર્યકરનુ સ્વાતંત્રતા દિવસે સન્માન કરાયું
અરવલ્લી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની માલપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડાસાના સામાજિક કાર્યકર્તા સલીમભાઈ દાઉદભાઈ પટેલનું શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં આરોગ્યક્ષેત્રે સારી કામગીરીને ધ્યાને લઈ તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ,ધારાસભ્યો,પદાધિકા રીઓની ઉપસ્થિતિમાં સલીમભાઈ પટેલનું સન્માન કરવામાં આવતાં અનેક લોકોએ શુભકામનાઓ પાઠવી હતી
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.