સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા લાઠી શહેરી સહિત દસ જેટલા ગ્રામ્ય માં એકલા રહેતા વડીલો ને અન્નક્ષુધા તૃપ્ત કરતા ધોળકિયા પરિવાર

લાઠી લાલજીદાદા નો વડલો સંતોક બા મેડિકલ સેન્ટર ખાતે થી ગ્રામ્ય સુધી પહોંચતું સ્નેહાઅમૃત ભોજન પ્રસાદ લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત વતનપ્રેમી ઉદ્યોગ રત્ન રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા લાલજીદાદા ના વડલા ખાતે આવતા દર્દી નારાયણો અને સાહસિકો અતિથિ અભ્યાગતો વૃદ્ધ વડીલ અંધ અસ્ક્ત એકલા રહેલા લાચાર માટે ગરમાં ગરમ ભોજન પ્રસાદ એટલે સ્નેહાઅમૃત ભોજન પ્રસાદ પહોંચાડતા ધોળકિયા પરિવાર દ્વારા આ સેવા વિસ્તૃત રીતે શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્ય માં પ્રસરી રહી છે રામકૃષ્ણ એક્સપોર્ટ ના રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ સંતોક બા મેડિકલ પરિવાર સ્વંયમ સેવક દ્વારા લાઠી શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્ય માં પ્રોસ્ટિક ગરમાં ગરમ ભોજન પ્રસાદ પહોંચાડી અનેકો એકલા રહેતા વડીલો ની અન્નક્ષુધા થી તૃપ્ત કરી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »