દામનગર રેલવે સ્ટેશન ના નવા પ્લેટફોર્મ લોકાર્પણ પહેલા જ ફાટી ગયા પાલિકા પ્રમુખ નારોલા સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરતા સંપૂર્ણ પ્લેટ ફોર્મ ઉભા ફડીયા જોઈ ચોકી ઉઠ્યા એજન્સી ઉપર ધુવાપુવા થતા પ્રમુખ નારોલા એ નમૂના લેવા તજવીલ હાથ ધરી આઠ કરોડ ના ખર્ચે ચાલતા વિકાસ કામ માં નબળી ગુણવત્તા થી નારાજગી રેલવે સલાહકાર સમિતિ એ પણ વિઝીટ કરી સ્થળ નિરીક્ષણ કરવું જોઈ એ આટલું બધું નબળું કામ કેમ ચલાવી લેવાય ?
દામનગર રેલવે સ્ટેશન ના નવા પ્લેટફોર્મ લોકાર્પણ પહેલા જ ફાટી ગયા
પાલિકા પ્રમુખ નારોલા સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરતા સંપૂર્ણ પ્લેટ ફોર્મ ઉભા ફડીયા જોઈ ચોકી ઉઠ્યા
આઠ કરોડ ના ખર્ચે ચાલતા વિકાસ કામ માં નબળી ગુણવત્તા થી નારાજગી રેલવે સલાહકાર સમિતિ એ પણ વિઝીટ કરી સ્થળ નિરીક્ષણ કરવું જોઈ એ આટલું બધું નબળું કામ કેમ ચલાવી લેવાય ?
દામનગર શહેર માં ભારત સરકારે રેલવે સ્ટેશન ની કાયા પલટ કરવા આઠ કરોડ ના ખર્ચે કામ આપ્યું પણ લોલમલોલ કામ ચાલે છે રેલવે સ્ટેશન ખાતે વિકાસ કામ ની પાલિકા પ્રમુખ નારોલા સહિત ના અગ્રણી ઓ એ મુલાકાત લીધી આઠ કરોડ ના ખર્ચે રેલવે સ્ટેશન માં પ્લેટ ફોમ સહિત આર સી સી ના કામ ફાટી ગયા
૧૪૦ વર્ષ પહેલા નું જૂનું રેલવે સ્ટેશન અડીખમ એક કાંકરી પણ ન ખરે તેવું હોય અને નવા રેલવે સ્ટેશન નું કામ લોકાર્પણ પહેલા પ્લેટ ફોમ ઉભા ફડીયા એકદમ નબળી દીવાલો ને રંગ રોગના કરી માત્ર કૃત્રિમ શણગાર કરાયો નવા રેલવે સ્ટેશન ના કામ માં ઠેર ઠેર ગાબડાં અને વાટા કરતી એજન્સી કોણ ? કામ ની શરતો એની માલ સામના ની ગુણવત્તા નું પરીક્ષણ કરી પછી જ બિલ ચૂકવવા તકેદારી અયોગ ને પાલિકા પ્રમુખ નો પત્ર ?
ગેરી મારફતે પરીક્ષણ માટે નમૂના લેવા તજવીજ પાલિકા પ્રમુખ નારોલા એ ચિંતા વ્યક્ત કરી જિલ્લા સાંસદ અને ડી આર એમ અને ધારાસભ્ય સહિત સબંધ કરતા તંત્ર ઓનું ધ્યાન દોર્યું
રૂપિયા આઠ કરોડ ના ખર્ચ રેવલે સ્ટેશન પરિસર માં વિવિધ વિકાસ કામો માં આર સી સી બાંધકામ એકદમ નબળી ગુણવત્તા સંપૂર્ણ પ્લેટ ફોર્મ ફાટી ગયેલ હાલત માં જોતા ખૂબ નારાજગી સાથે સાંસદ સહિત ડી આર એમ ને રજુઆત કરી આટલા મોટા ખર્ચે રેલવે પ્લેટ ફોમ લોકાર્પણ પહેલા કેમ ફાટી ગયા ?
માલ સમાન ની ગુણવત્તા નબળી છે કે ભરતી ઉપર પ્રેસ કર્યા વગર આર સી સી બન્યો ? જેવા અનેક સવાલ ઉભા કરતા રેલવે સ્ટેશન ના વિકાસ કામ માં લોલમલોલ હજી તો કામ શરૂ છે કમ્પ્લીશન પણ નથી થયું ત્યાં સંપૂર્ણ પ્લેટ ફોર્મ ઉભે ઉભા ફાટી ગયા
આ કઈ એજન્સી કામ કરે છે ? આ કામ માં કોનું મોનિટરીગ છે ? તેવા સવાલ સાથે પાલિકા પ્રમુખ સહિત ના અગ્રણી ઓ સદસ્યો એ સ્થળ વિઝીટ કરતા ચોકી ઉઠ્યા હતા પાલિકા પ્રમુખે ટકોર કરતા કહ્યું હતું કે નવરચિત રેલવે સલાહકાર સમિતિ એ પણ સ્થળ વિઝીટ કરી સ્થિતિ જોઈ જોઈ એ શહેર માં ચાલતા આટલા મોટા વિકાસ કામ માં વખતો વખત વિઝીટ કરી નબળું કામ થતું હોય તો સબંધ કરતા ઓને જાણ કરવી જોઈ એ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.