વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિષેધ અધિનિયમના ભંગ કરનારા 13 દુકાન ધારકોને નોટિસ આપવામાં આવી હતી - At This Time

વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિષેધ અધિનિયમના ભંગ કરનારા 13 દુકાન ધારકોને નોટિસ આપવામાં આવી હતી


વિજાપુર તાલુકાના
જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના માર્ગદર્શન હેઠળ Tobacco free youth campain.2.0 અંતગર્ત વડાસણ... દગાવાડીયા..જંત્રાલ ,વસાઈ તેમજ કુકરવાડા ધનપુરા અને વજાપુરગામે તમાકુ અધિનિયમન ૨૦૦૩ નો ભંગ કરવા બદલ તમાકુ અને તમાકુ ની બનાવટો નું વેચાણ કરતા પાન ગલ્લા વાળા ઓ ને નોટિસ પાઠવવામાં આવી તેમજ કુલ ૧૩ તમાકુ અને તમાકુ ની બનાવટો ની વેચાણ કરતા વેપારીભાઈ ઓ પાસે થી કલમ ૬ અ અને ૬ બ ભંગ કરવા બદલ ૯૨૦ દંડ ની વસુલાત કરવામાં આવી.આ કલમ મુજબ તમાકુ ના વેપારીઓ પોતાની દુકાન આગળ ૬૦ સેમી *૩૦ સેમી સાઈઝ નું બોડ મારવું ફરજિયાત છે જેમાં ૧૮ વર્ષ થી નીચેના ઉંમર ના વ્યક્તિઓ એ તમાકુ કે તમાકુ ની બનાવટો નું વેચાણ કરવું દંડનીય અપરાધ છે..તેમજ શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વાર ત્રિજ્યા માં તમાકુ નું વેચાણ કરવો ગુન્હો છે..આ રેડ ની કામગીરી પ્રા આ કે દગાવાદિયા..વસાઈ..લાડોલ અને સોખડા ના આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી ...

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.