મોડાસા માં શ્રી વિશાનીમા વૈષ્ણવ પંચ સમુદાય ની જનરલ મિટિંગ યોજશે - At This Time

મોડાસા માં શ્રી વિશાનીમા વૈષ્ણવ પંચ સમુદાય ની જનરલ મિટિંગ યોજશે


5 મી જાન્યુઆરી એ મોડાસા ના યજમાન સ્થાને શ્રી વિશાનીમા વૈષ્ણવ પંચ સમુદાય ની જનરલ મિટિંગ ભા.માં.સા હોલ, કોલેજ કેમ્પસ માં યોજશે જેમા સમગ્ર ગુજરાત માંથી 100 જેટલા પ્રતિનિધિ ભાગ લેશે આ જનરલ મીટીંગ નો મુખ્ય મુદ્દો એજ્યુકેશન લોન માટેનો છે જેમાં મુખ્ય દાતા ડૉ.અશોકભાઈ મહેતા ની પ્રેરક હાજરી રહશે સમસ્ત પંચ ના પ્રમુખ શ્રી નવનીતભાઈ મહેતા એ જ્ઞાતિના સભ્યોને એજ્યુકેશન ફંડમાં વધુમાં વધુ દાન આપી સમાજના વ્યક્તિઓ ના બાળકો વધુ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે ઉદાર હાથે સહાય કરવા માટે આહવાન કર્યું હતું .મોડાસા ના શ્રી વિશા નીમાં પંચ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મિનેશભાઈ ગાંધીએ આ જનરલ મિટિંગ માં કુલ ૪00 સભ્યો હાજર રહેશે તેવું જણાવ્યું હતું તેમજ એજ્યુકેશન ફંડમાં આવેલ દાન માટે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.