શિવમ્ વિદ્યાલય કમળાપુરનું ગૌરવ

શિવમ્ વિદ્યાલય કમળાપુરનું ગૌરવ


શિવમ્ વિદ્યાલય કમળાપુર નું ગૌરવ

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સૌરાષ્ટ્ર બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ લગ્ન ગીતમાં
શ્રી શિવમ્ વિદ્યાલય કમળાપુર ની વિદ્યાર્થિની રોજાસરા પ્રાથના એન્ડ ગ્રુપ દ્વિતીય નંબર મેળવી રાજકોટ જિલ્લા તેમજ શાળા નું નામ રોશન કરેલ છે..
હવે પછીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન નું પ્રતિનિધિત્વ કરશે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »