મહિસાગર : સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આઝાદ મેદાન ખાતે ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nuhbbvgmy0yp0qgc/" left="-10"]

મહિસાગર : સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આઝાદ મેદાન ખાતે ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


મહિસાગર જિલ્લાના સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આઝાદ મેદાન ખાતે ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આઝાદ મેદાન ખાતે ૧૦૮ કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને ૦૪ તારીખ થી લઈ ૦૭ તારીખ સુઘી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં આ કાર્યક્રમ નિમિત્તે દરેક પ્રકારના સંસ્કાર કરવામાં આવશે . જેવા કે દિક્ષા સંસ્કાર, પુસ્વંશ સંસ્કાર, વિધ્યારંભ સંસ્કાર વગરે સંસ્કાર નું આયોજન સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવશે, તથા નવ ચેતના શક્તિ જગાડવા માટે વિરાટ ૧૦૮ કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના ૦૬ વાગ્યાથી સાંજના ૦૭ વાગ્યા સુઘી ચાલુ રહેશે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]