અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં શિષ્યવૃત્તિ જોઈતી નથી તેવો એક વિદ્યાર્થીનો લેટર સોશિયલ મીડિયામાં જાહેર થયો - At This Time

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં શિષ્યવૃત્તિ જોઈતી નથી તેવો એક વિદ્યાર્થીનો લેટર સોશિયલ મીડિયામાં જાહેર થયો


પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગઈકાલે મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓની કતારો જોવા મળેલ અને શિષ્યવૃતિ માટે કેવાયસી ની બાબતને લઈને વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પડતો મૂકીને સાથે શિક્ષકોને પણ છોકરોને લઈને મોડાસા મામલતદાર કચેરી જાતે આવવું પડ્યું તે સરકાર માટે કેટલું કેટલી હદે વ્યાજબી છે ???જ્યારે આટલા સરકારના નવા નવા રોજના કેવાયસી રેશનકાર્ડ આધારકાર્ડ અપડેટ આ બધી બાબતોથી ગામડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો પણ એટલા પરેશાન થઈ રહે છે કે તેની કોઈ સીમા નથી જ્યારે ગામડાઓમાં ગરીબ મા બાપ ની પાસે હજુ એ સરકારી પરી પત્ર જે સરકારના નિયમો મુજબ કોઈપણ દસ્તાવેજ કે કાગળો ની પૂરતા થતી નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારના કંટાળેલા એક વાલી ના પુત્રએ સોશિયલ મીડિયામાં જાહેર થયેલ પત્ર ગાયત્રી વિદ્યાલય માધુપુર મોડાસા ના વિદ્યાર્થી હોવાનું લેટરમાં જણાય છે અને તેને તેની આપ- બિતી જણાવતો લખ્યું છે કે હું અને મારા મા બાપ આ શિષ્યવૃત્તિ માટેના કાગળો થી ધક્કા ખાઈ થાકી ગયા હોય કા ગળની પૂરતા થતી નથી તેથી મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી ખરેખર શિષ્યવૃત્તિ માટેના નિયમો આવા હોય છે કે જેથી કરીને વિદ્યાર્થી વાલી ખારી થાકીને પોતાને પોતાનો શિક્ષણનો અધિકારની શિષ્યવૃત્તિ જે મળવી જોઈએ તે પણ મૂકી દેવા તૈયાર થાય છે ત્યારે સરકારે હજુ શિષ્યવૃતિના નીતિ નિયમો કઠિનાઈ દેખાતી હોય તેવું લોકોમાં ચર્ચાએ રહી છે તેથી સરકારે શિષ્યવૃત્તિ માટે સ્પેશિયલ વ્યવસ્થા કરે અને શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાના ઉદ્ભવેલ છે તે માટે સરકારે વિદ્યાર્થી ની શિષ્ય વૃત્તિ માટે ના નિયમો માં હળવાશ વાલા નિયમો અપનાવે કે પછી ગામડાઓમાં આવા કાયદા ના ભરણ થી કાંતો વિદ્યાર્થી ભણવાનું છોડી દે કે શિષ્યવૃતિ છોડી દે તેવા સવાલો જાહેર માં સોશિયલ મીડિયા માં જાહેર થયા છે.ત્યારે સરકાર સત્વરે વિદ્યાર્થી હિત ને લઈને સરકાર સત્વરે ન્યાય આપે તેવી
અરવલ્લી જિલ્લા ના વાલીઓને જાહેર લોક માંગ ઉઠી છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.