થોરાળા ગ્રામ પંચાયત ખાતે આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ યોજાયો - At This Time

થોરાળા ગ્રામ પંચાયત ખાતે આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ યોજાયો


મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના થોરાળા ગ્રામ પંચાયત ખાતે આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના તમામ લાભાર્થીઓના PMJAY કાર્ડ તથા આભા કાર્ડ વિતરણ કરી તથા ટીબી મુક્ત પંચાયત બનાવી ગામને સો ટકા આયુષ્યમાન ગામ જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ગિરવાન સિંહ વાળા તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટાખુટવડા-2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેદરડાના અપેક્ષાબા ગોહિલ,મમતાબેન નકુમ,MPHW પ્રદીપભાઈ પંડ્યા,FHW નિતાબેન ચૌહાણ,આશાબેનશ્રી જાનકીબેન દાણીધારીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image