રાજુલા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બે શકમંદ ઇસમોને ચોરી - At This Time

રાજુલા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બે શકમંદ ઇસમોને ચોરી


રાજુલા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બે શકમંદ ઇસમોને ચોરી

અથવા છળ કપટથી મેળવેલ ૧૦ મોબાઇલ કુલ કિ.રૂ.૪૮,૫૦૦/- મુદામાલ સાથે બે ઇસમોને

પકડી પાડી ચલાલા પોલીસ સ્ટેશનનો રાત્રી ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતીરાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા નાઓએ ચોરી અથવા છળ કપટથી મુદ્દામાલ મેળવી ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓ અંગે પેટ્રોલીંગ ફરી ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી અત્રેના જીલ્લાના પો.સ્ટે.માં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા રાજુલા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી બે શકમંદ ઇસમોને ચોરી અથવા છળ કપટથી મેળવેલ કુલ-૧૦ મોબાઇલ સાથે પકડીપાડી ચલાલા પો.સ્ટે.ના ઘરફોડ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ
O કબ્જે કરેલ મુદામાલ-
(૧) SAMSUNG કંપનીનો AD45 વાદળી કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૩૫૦૨૫૦૨૯૩૫૫૯૯૩ કિ.રૂ.૪,૦૦૦/-
(૨)REDMI કંપનીનો 130 આસમાની કલરનો મોબાઇલ ફોન, IMEIનં. ૮૬૪૪૬૮૦૭૨૦૦૪૬૫૮૮, જેની કિ.રૂ.૫,૦૦૦/-
(3) VIVO કંપનીનો કાળા કલરનો બોડીવાળો, કિ.રૂ.૩,૦૦૦/-
(૪) SAMSUNG કંપનીનો M-13 કાળા કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૩૫૨૩૯૭૪૫૪૨૭૭૯૧૮, બ્લેક કિ.રૂ.૫,૦૦૦/-
(૫) INFINIX કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ ફોન, જેની કિ.રૂ.૨૫૦૦/-
(S) REDMI કંપનીનો NOTE-9 pro max મોબાઇલ ફોન, IMEI નં. ૮૬૫૫૨૮૦૫૬૦૪૯૭૯૮, કિ.રૂ.૫,૦૦૦/-
(૭) SAMSUNG કંપનીનો સ્કાય બ્લુ કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૩૫૭૧૫૩૪૭૪૬૧૭૪૬૭૦૧ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-
(૮)POCO કંપનીનો M3 પીળા કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૮૬૦૯૫૦૦૫૧૮૭૩૩૨૬૦૯ કિ.રૂ.૪,૦૦૦/-
(૯) OPPO કંપનીનો A- 18 કાળા કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૮૬૪૪૮૭૦૬૪૫૩૯૩૭૬ કિ.રૂ.૫,૦૦૦/-
(૧૦)OPPO કંપનીનો F19 Pro+ સિલ્વર કલરનો મોબાઇલ ફોન, IMEI નં.૮૬૬૮૯૯૦૫૨૫૬૨૩૭૬, જેની કિ.રૂ.૫,૦૦૦
પકડાયેલ આરોપીની વિગત-
(૧) અમીતભાઇ વિજયભાઇ સોલંકી ઉ.વ.૨૪ ધંધો. મજુરી રહે. ચલાલા, દાનેવ સોસાયટી તા.ધારી જી.અમરેલી
(૨)અલ્પેશભાઇ મુકેશભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો. મજુરી રહે. ચલાલા, ફાટક પાસે તા.ધારી જી.અમરેલી
-શોધાયેલ ગુન્હોળ:-
(૧) ચલાલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૧૩૨૪૦૨૫૮/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૩૩૧(૪),૩૦૫(એ) મુજબ
(૫) ક્રમ નં.૦૬ થી ૧૦ ના મોબાઇલ પોતે જુનાગઢ લીલી પરિક્રમામા ગયેલ ત્યારે અલગ અલગ લોકોની નજર ચુકવીને ખીસ્સામાંથી કાઢી લઇ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
→ પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
આરોપી અગાઉ બંને આરોપીઓ ચલાલા પો.સ્ટે.માં ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે.
આરોપીની ગુન્હો કરવાની મોડેસ ઓપરેન્ડી
ઉપરોકત પકડાયેલ આરોપી અલગ અલગ જિલ્લાઓના બસ સ્ટેશન તેમજ ભીડ ભાડ વાળી જગ્યાએથી મુસાફરોના ખિસ્સામાં રાખેલ મોબાઇલ ફોન તેઓની નજર ચુકવી ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.આકામગીરી માં અધિ.શ્રી તથા કર્મચારીઓ
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.કોલાદરા ની સુચના અને માર્ગદર્શનથી સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ હરેશભાઇ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ. હરેશભાઈ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. રવીભાઇ બાબુભાઇ વરૂ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.