વૃદ્ધાના સોનાના બૂટિયા ઉતારી બે ગઠિયા નાસી ગયા, ઘટના કેમેરામાં કેદ પોલીસે ગુનો ન નોંધ્યો

વૃદ્ધાના સોનાના બૂટિયા ઉતારી બે ગઠિયા નાસી ગયા, ઘટના કેમેરામાં કેદ પોલીસે ગુનો ન નોંધ્યો


પારેવડી ચોક નજીક રવિવારે સાંજે બનેલી ઘટનામાં પોલીસે અરજી પરથી તપાસ શરૂ કરી

ગુનાખોરીનો આંક નીચો બતાવવા જૂની પ્રથા શરૂ કરાઇ

શહેરમાં ગુનાખોરીનો આંક નીચો બતાવવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે શહેર પોલીસે ગુના નોંધવાનું ઓછું કર્યાની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે, અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ પૂર્વ કમિશનર અગ્રવાલના માર્ગે ચાલી રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, શહેરના પારેવડી ચોકમાં રવિવારે સાંજે બે ગઠિયા વૃદ્ધાના સોનાના બૂટિયા ઉતરાવીને નાસી ગયા હતા, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે, પરંતુ બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધવાને બદલે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »