ધનસુરા તાલુકા માં યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન તેમજ હર ઘર તિરંગા અભિયાન

ધનસુરા તાલુકા માં યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન તેમજ હર ઘર તિરંગા અભિયાન


આજરોજ અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા માં યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન તેમજ હર ઘર તિરંગાની વાત લોકો સુધી પહોંચાડીઅને10 તારીખ એ ધનસુરા ખાતે તિરંગા બાઈક રેલી મા જોડાવા આહવાન કર્યું . આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અરવલ્લી જિલ્લા ના પ્રભારી વીજેશભાઈ યુવા મોરચાના પ્રમુખ પટેલ અમીશભાઈ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અવધેશ ભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય વિશાલભાઈ ગોર, પ્રદેશ કારોબારી સભ્ય જલ્પેશભાઈ પટેલ, અરવલ્લી યુવા મોરચાના ઉપપ્રમુખ પાવન ભાઈ પટેલ,ધનસુરા તાલુકા પ્રમુખ દુષ્યંત ચૌધરી, અક્ષય સોની, દર્શિત પંચાલ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »