સુરત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સહિત ની સંસ્થા ઓનું નેત્રરક્ષા અભિયાન - At This Time

સુરત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સહિત ની સંસ્થા ઓનું નેત્રરક્ષા અભિયાન


સુરત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સહિત ની સંસ્થા ઓનું નેત્રરક્ષા અભિયાન

સુરત દિગમ્બર જૈન શોસયલ ગુપ સુરત , શ્રી શીતલ નાથ જૈન મંદિર સજોદ ના સહયોગ થી આભાર મીશન દ્વારા સક્ષમ દ્રષ્ટી બાઘીત પ્રકલ્પ - લોકદ્રષ્ટી ચક્ષુબેંક-ઈન્ડીયન રેડ ક્રોસ સુરત રેડ કોસ બલ્ડ સેન્ટર ની શુભેચ્છા થી મુ નવા હરીપુરા પો. સજોદ તા. અંકલેસવર જી. ભરુચ હરીપુરા પાથમીક શાળા માં નવા હરીપુરા- જુના હરીપુરા- નવા સક્કરપોર-સજોદ કુમાર, કન્યા શાળા ના બાળકો તેમજ શિક્ષક ગણ ની નેત્રસુરક્ષા કાજે નેત્ર સુરક્ષા અભીયાન અંતર્ગત નેત્ર નીદાન , દવા ,ટીપા , નજીક દુર ના ચશ્મા વીતરણ નુ આયોજન દિગમ્બર જૈન શોસયલ ગુપ ના સૌજન્ય થી થયુ તેમા તમામ શાળાઓ ના આચાર્ય ઓ કૌશીકભાઈ લીમબાચીયા ,હરીશ ચંદ્ર સોલંકી,રીટાબેન પટેલ ,હીનાક્ષીબેન પટેલ અને શ્રી શીતલનાથ જૈન મંદિર ના અનીલભાઈ જૈન દ્વારા વ્યવસ્થા કરાઈ ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જી. જોગાણી ( પટેલ) ઉપ પ્રમુખ લોકદ્રષ્ટી ચક્ષુ બેંક- બલ્ડ સેન્ટર, સક્ષમ સુરત મહાનગર ઉપાઘ્યક્ષ ઈન્ડીયન રેડ ક્રોસ સુરત ના સભ્ય દ્વારા તમામ ની નેત્ર ની તપાસ કરેલ અને શિક્ષકો ને રક્ત દાન - દેહદાન -અંગદાન- નેત્રદાન ની માહીતી આપવા તેમજ લેવા માટે આપેલ
ડો પ્રફુલ્લ ભાઈ શિરોયા, રમેશભાઈ જૈન ના પયત્ન થી પ્રેસમાંથી કાલસરીયા, લાલજી ભાઈ પાનસુરીયા એ માનદ સેવા આપી આયોજન સફળ બનાવ્યું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.