વિસાવદર ભેસાણ વિધાનસભા ની સીટપર આમ આદમી પાર્ટી નુ જાડુ ફરિવળતા ભાજપ કૉંગેસ ની કારમી હાર આમ આદમીપાર્ટી માંથી ભુપતભાયાણી જીતતા લોકોમાં ખુશી નો માહોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nookqyty9t8qjoiv/" left="-10"]

વિસાવદર ભેસાણ વિધાનસભા ની સીટપર આમ આદમી પાર્ટી નુ જાડુ ફરિવળતા ભાજપ કૉંગેસ ની કારમી હાર આમ આદમીપાર્ટી માંથી ભુપતભાયાણી જીતતા લોકોમાં ખુશી નો માહોલ


જૂનાગઢ ની ભેસાણ/વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી નું ઝાડુ ફરી વળતાં ભાજપ/કૉંગ્રેસ ની કાર મી હાર લોકો મા ખુશી ની લહેર જૂનાગઢ ની ભેસાણ/વિસાવદર ની બેઠક પર આપ નું ઝાડુ ફરી વળતાં ભાજપ કોંગ્રેસ ને હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લા ની 5 બેઠક પર ની મત ગણતરી થઈ હતી જેમાં 3 ભાજપ 1 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી ની સીટ આવિહતી જેમાં ભેસાણ/વિસાવદર ની બેઠક પર કુલ 259224 મતદારો પૈકી 145419 મતદારો એ મતદાન કર્યું હતું જે 56/10 ટકા મતદાન થયું હતું જેમાં મતગણતરી થતા સવથી વધારે મત આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભૂપત ભાયાણી ને 66210 મત મળ્યા હતા જીયારે કોંગ્રેસ માંથી ભાજપ મા આવેલા હર્સદ રીબળિયા ને 59147 મત મળ્યા હતા અહી આપ નો 7063 મત ની લીડ સાથે વિજય થયો હતો અને અહી ત્રીજા ક્રમે કોંગ્રેસ રહ્યું હતું જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર કરસન વાડોદરિયા ને 16936 મત મળ્યા હતા જીયારે નોટા માં 1765 મત પડ્યા હતા જેમાં 2017 ની ચુંટણી મા કોંગ્રેસ માંથી ચૂંટાઈ ને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા હર્સદ રીબડીયા ની 23101 મતે જીત થઈ હતી પરંતુ આ વખત મતદારો નું મિજાજ કંઇક અલગ હતું અને વિસાવદર/ભેસાણ ની જનતા ની તાસીર જ પહેલેથી સતાના વિરોધ ની રહી છે અંદાજિત આ સીટ એક લાખ કરતાં વધારે પાટીદાર મતદારો હોવાથી ત્રણએ પક્ષ પાટીદાર ઉમેદવાર રાખ્યા હતા જેમાં આમ આદમી ના ઉમેદવાર ભૂપત ભાયાણી ની જીત થી સમગ્ર પંથક માં ખુશી ની લહેર પ્રસરી હતી અને લોકો એ તેમનું સ્વાગત ફુલ હાર અને ડીજે સાથે વાજતે ગાજતે તમામ જનતા નું આભાર માન્યો હતો અને વિજય સરઘસ પરબ ચોકડી થી લઇ ને પૂરા ભેસાણ મા ફર્યું હતું અને આપ ના નવ નિયુક્ત ધારાસભ્ય ભૂપત ભાયાણી એ મીડિયા સમક્ષ ખાત્રી આપી કે આવનાર દિવસો મા આરોગ્ય સીક્ષણન પર પૂરતું ધિયાન આપી અધૂરા કામ પૂરાં કરવાની ખાત્રી આપી અને ભેસાણ/વિસાવદર ની તમામ મતદારો નો આભાર માન્યો હતોરિપોર્ટ બાય . કાસમ હોથી. ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]