સરલા કોળી સમાજ ના સામાજિક અગ્રણી ગણેશભાઈ મટુડીયા નું દુઃખદ અવસાન

સરલા કોળી સમાજ ના સામાજિક અગ્રણી ગણેશભાઈ મટુડીયા નું દુઃખદ અવસાન


*મુળી કોળી સમાજ ના સામાજિક અગ્રણી ગણેશભાઈ મટુડીયા નું દુઃખદ અવસાન*

મુળી ના સરલા નાં કોળી સમાજ ના સામાજિક અગ્રણી એવાં ગણેશભાઈ મટુડીયા નું આજે દુઃખદ અવસાન થતાં શોક નું મોજું ફરી વળ્યું હતું
કોળી સમાજ માં અદકેરું વ્યક્તિત્વ ધરાવતા હોય સાથે સમુહલગ્ન સમિતિ સાથે સાથે અનેક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અને દાન આપવામાં સદા અગ્રેસર રહેતાં હતાં સમાજ માં તેઓ મોટી નામના ધરાવતા હતાં એવાં યુવા આગેવાન ગણેશભાઈ મટુડીયા નું નાની ઉંમરે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થતાં સરલા ગામે વેપારીઓ દ્વારા સંયમ્ભૂ દુકાનો બંધ રાખી તેઓની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અને હસમુખા સ્વભાવના કારણે તમામ સમાજમાં પ્રભુત્વ ધરાવતા હોય એવા મટુડીયા ની વિદાય થી સમગ્ર પંથકમાં શોક નું મોજું ફરી વળ્યું હતું ભગવાન તેમના આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »