મહીસાગર બ્રેકિંગ..... - At This Time

મહીસાગર બ્રેકિંગ…..


મહીસાગર બ્રેકિંગ

ગતરાત્રિએ વરસ્યો મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ગત રાત્રીએ મહીસાગર જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા

કડાણા તાલુકામાં 3.5 ત્રણ ઇંચ વરસાદ, ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ

મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ જામ્યો વરસાદી માહોલ

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.