ઢેબર ગામમાં પુર સંરક્ષણ દીવાલ માટે ૮ લાખ ૨૬ મંજુર

ઢેબર ગામમાં પુર સંરક્ષણ દીવાલ માટે ૮ લાખ ૨૬ મંજુર


વિસાવદરના ખેડૂત નેતાની રજુઆત મંજુર રાખતી સંવેદનશીલ સરકાર
ઢેબર ગામમાં પુર સંરક્ષણ દીવાલ માટે ૮ લાખ ૨૬ મંજુર
વિસાવદરતા.વિસાવદર-ભેસાણ તથા જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતનેતા તથા ૧૦૮ની છાપ ધરાવતા હર્ષદભાઈ રિબડીયા દ્વારા સતત લોકપ્રશ્ને જાગૃત રહી સિંચાઈ વિભાગમાંથી વિસાવદર તાલુકાના ઢેબર ગામમાં વર્ષોજુનો પ્રાણ પ્રશ્ન હતો તે બાબતે સિંચાઈ વીભાગમાં રજુઆત કરી પ્રજાના પ્રશ્ને જાગૃત રહી રજુઆત કરી રૂપિયા ૮ લાખ ૨૬ હજાર મંજુર કરતા વિવિધ લોકો દ્વારા હર્ષદભાઈ રિબડીયાને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવાઈ રહિયા છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »