અરવલ્લી ના મોડાસા શહેરના વોર્ડ નંબર એકમાં બનતા રોડ અંગે સ્થાનિકો દ્વારા જાતે ઇંચ માપતા ફક્ત બે ઈચ માલ નાખી રોડ બનતો હોવાનો વિડિયો વાયરલ
અરવલ્લી ના મોડાસા શહેર વારંવાર રોડ બનાવવા અને રોડ તોડવા અને મોડાસા શહેર ના વિકાસ ના કમો ની ઓથ તળે કામોમાં કટકી બટકી ની ચર્ચા માં રોડ માત્રને માત્ર મોડાસા શહેરમાં બનતા રોડ મસ્ત મોટી ગ્રાન્ટો પાસ કરવા માટે મેં શહેરવાસીઓને નવા રોડના દિલાસા આપવા માટે બનાવવામાં આવી રહ્યા છે કે શું??? કેવું સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ના હાઠ દહી અને દુધ માં કે ઊંઘમાં છે કે કેમ??? કે પછી એમની કોઈ ભાગીદારી ખરી કે પછી ગાંધીજીના બંદરના જેમ આંખ કાન મો બંધ રાખવાનું કહેવામા તો નથી આવ્યું??? તેઓ ગણ ગણાટ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો હતો આ ખરેખર તપાસનો વિષય હોય રોડ બનાવો ખોદવો બનાવો ખોદવો બસ આ જ કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે રોડ પાસઓછું માપં અનેહલકી કક્ષા નું મટીરીયલ અને માપ પણ ઓછું તો બિલ બનાવનાર અને કોન્ટ્રાકટર ની મિલી ભગત સામે શંકા અને કુશંકા થાય રહ્યું નું ચર્ચાઈ રહ્યું.
જવાન સિંહ ઠાકોર
બ્યુરો ચીફ મોડાસાઅરવલ્લી
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.