બોટાદ શહેરમાં શાકમાર્કેટ વિસ્તાર માં આવેલ ગોપી મીરા કોમ્પલેક્ષ માં લાગ્યા સીલ

બોટાદ શહેરમાં શાકમાર્કેટ વિસ્તાર માં આવેલ ગોપી મીરા કોમ્પલેક્ષ માં લાગ્યા સીલ


બોટાદ નગરપાલિકા દ્વારા હાલ ટેક્સ બાબતે ખૂબ જ કડક કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે અનેકવાર નોટિસ આપવા છતાં પણ ટેક્સ ભરપાઇ ના કરનાર મિલકતો સીલ કરવામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવે છે બોટાદ શહેરમાં માર્કેટ વિસ્તારમાં આવેલ ગોપી મીરા કોમ્પલેક્ષ ખાતે ટેક્સ ભરપાઇ ન કરવા બાબતે ૨૨ થી વધુ દુકાનો કરવામાં આવી સિલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »