આઈ.સી.ડી.એસ.વંથલી ઘટક ના સાંતલપુર ધાર આંગણવાડીમાં ભૂલકા મેળા નું ઉજવણી અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ...

આઈ.સી.ડી.એસ.વંથલી ઘટક ના સાંતલપુર ધાર આંગણવાડીમાં ભૂલકા મેળા નું ઉજવણી અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ…


વંથલી.
હાલ પોશાન માસ ઊજવણી ચાલતી હોય તે અંતર્ગત આજ રોજ કણઝા 2 સેજા ના સાંતલપુર ધાર ખાતે વંથલી કેન્દ્ર નંબર -19 ઉપર ત્યાંના વર્કર બહેન દ્વારા ભવ્ય ઉજવણી કરવા માં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ભૂલાકા મેળા નું આયોજન કરવામાં આવેલ જેમાં 150 બહેનો તથા કિશોરી તથા બાળકોએ હાજરી આપેલ તથા આવેલા તમામ બાળકો તથા કિશોરી ને સ્વ કિશોરભાઈ બકોતરા ગુ.વી નિમુબેન બકોતરા દ્વારા કીટનું વિતરણ કરેલ છે તથા આ કાર્યક્રમ માં અત્રે ની કચેરી ના સી.ડી.પો.ઓ.શ્રી કંચન બેન પટોડીયા તથા તેમના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવા પૂર્ણ સાથ અને સહકાર આપેલ છે

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »