સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા સોરૂમ પર આગ લાગી

સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા સોરૂમ પર આગ લાગી

સંતરામપુર નગરપાલિકા ના ફાયર ફાયટર ચાલુ ના થતાં આગ વધુ પ્રસરી
આજુબાજુ ના રહીશો દ્વારા આગ બુજાવા પ્રયાસ ચાલુ
આ ઘટના થી સંતરામપુર ડિઝાસ્ટર મેનેમેન્ટન અનેક પ્રશ્નો ઉભા થયા
તસ્વીર .વિજય ડામોર મહીસાગર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »