મહાશિવરાત્રી ને લઈ જેઠોલીભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મહાશિવરાત્રી ને લઈ જેઠોલી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાલાસિનોર તાલુકા ના જેઠોલી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ગામના વડીલો અને મોટી સંખ્યામાં પૂજા પણ કરવામાં આવી સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહી તેનો લાભ લીધો પ્રાપ્ત વિગતો અનુસાર સમસ્ત ગ્રામ દ્વારા ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામ ના સરપંચ હાજરી આપી હતી
રીપોર્ટ ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે
