ચાંદખેડા સ્નેહઝાલા પાસે એક ટાટા altorz કાર ચાલકે એક ૧૧ વર્ષ ના બાળક ને હડફેટે લેતા બાળક નું ઘટના સ્થળે થયું મૃત્યુ - At This Time

ચાંદખેડા સ્નેહઝાલા પાસે એક ટાટા altorz કાર ચાલકે એક ૧૧ વર્ષ ના બાળક ને હડફેટે લેતા બાળક નું ઘટના સ્થળે થયું મૃત્યુ


ચાંદખેડા હર વિસ્તાર સ્નેહ પ્લાઝા ખાતે હિટ એન્ડ રન નો બનાવ. પોલીસ લખેલ પ્લેટ ગાડી ની પાછળ ની સિટે જોવા મળી કાર ની ડેકી માં ઇંગ્લીશ દારૂ ની બોટલ માં જોવા મળી હતી ગીચ વિસ્તારમાં અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અકસ્માત.બાદ મોડે મોડે પોલીસ ઘટના સ્થળે આવી તો સ્થાનિકો દ્વારા પોલીસ ની બેદરકારી સામે રોષ વ્યકત કર્યો હતો વધુ માં જાણવા મળ્યું કે પોલીસ ને સ્થાનિક લોકો વચ્ચે નોકજોક પણ થઈ હતી મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટ્યા હતા ને કાર ચાલક દારૂ ના નશા ની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો મૃતક નું નામ: શંકર ગુર્જર જાણવા મળ્યું જેની ૧૧ વર્ષ ની ઉમર છે ગુજ્જર સમાજના લોકો રોષે ભરાયા હતા ચાંદખેડા એલ ટ્રાફિક પોલીસ કરી રહી છે. ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવી હતી ડેડ બોડી ને pm માટે મોકલી દેવાઈ હતી

રિપોર્ટ:-ધામેલ દિપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image