માળીયા હાટીના તાલુકાના ઘુમલી ગામે નિવૃત થતા ફૌઝીનુ ઉષ્માભેર સ્વાગત

માળીયા હાટીના તાલુકાના ઘુમલી ગામે નિવૃત થતા ફૌઝીનુ ઉષ્માભેર સ્વાગત


ભારત માતા નારા સાથે ફૌઝીનું કર્યું ઉષ્માભેર સ્વાગત

માળીયા હાટીના તાલુકાના ઘુમલી ગામના રહેવાસી ભારત દેશની બોડર પર દેશની સેવા તરીકે બીએસએફ માં ફરજ બજાવતા શ્રી ચાવડા નગાભાઈ મેરામણભાઈ પોતાની ફરજ પર નિવૃત થતા વતન પરત ફરતા ઘુમલી ગામે નાના બાળકો એ રાષ્ટ્રઘ્વજ હાથ માં રાખી સામૈયા કરવામાં આવ્યા હતા , આગેવાનો અને ગ્રામ જનો એ ફૌઝીને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આતકે ચાવડા નગાભાઈ મેરામણભાઈ વતન પરત ફરતા પરિવાર માં ખુશીનો માહોલ છવાયો હતો, આ તકે ચાવડા નગાભાઈ મેરામણભાઈ ને સરપંચ ભગાભાઈ રાઠોડ ,માજી સરપંચ બાબુ ભાઈ ખેર , રણજીતભાઈ યાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »