શ્રેષ્ઠ કામગીરી બદલ ફોરેસ્ટરનું સન્માન કરવામા આવ્યુ - At This Time

શ્રેષ્ઠ કામગીરી બદલ ફોરેસ્ટરનું સન્માન કરવામા આવ્યુ


સમગ્ર વર્ષ દરમિયાન એકપણ રજા ભોગવ્યા વગર અવિરત પણે વનીકરણ અંગેની કામગીરી કરનાર માલપુર રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર સી.એસ.દેસાઈનુ તાજેતરમાં યોજાયેલ અરવલ્લી જિલ્લાકક્ષાના વન મહોત્સવ ટાણે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક કે.રમણમૂર્તિ સરના વરદ્ હસ્તે પ્રશસ્તીપત્ર આપી વિષેશ સન્માન કરાયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.